શોધખોળ કરો

ઓક્સફોર્ડ સ્ટૂડન્ટ યુનિયનની અધ્યક્ષ બનનાર ભારતીય યુવતી રશ્મિ કોણ છે?

કર્ણાટકની રશ્મિ સામંત ઓક્સફ્રોર્ડ સ્ટૂડન્ટ યુનિયનની પ્રમુખ તરીકે ચૂંટાઇ છે. ભારતીય યુવતી રશ્મિ સામંતે લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટમાં આ પદ હાંસિલ કર્યું છે. રશ્મિ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની પૂર્વ વિદ્યાર્થિની છે.

કર્ણાટકની રશ્મિ સામંત ઓક્સફ્રોર્ડ સ્ટૂડન્ટ યુનિયનની પ્રમુખ તરીકે ચૂંટાઇ છે. ભારતીય યુવતી રશ્મિ સામંતે લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટમાં આ પદ હાંસિલ કર્યું છે. રશ્મિ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની પૂર્વ વિદ્યાર્થિની છે. ઓકસફોર્ડ યુનિવર્સિટીની આફિશ્યલ વેબસાઇટ મુજબ રશ્મિ સામંતને આ પદ માટે  અન્ય ત્રણ પ્રતિસ્પર્ધીઓથી વધુ મત મળ્યા છે. સંઘના અધ્યક્ષ પદ માટે નાખવામાં આવેલા 3,708 મતમાંથી 1,699 મત મેળવ્યાં છે. જે બધા જ ઉમેદવાર કરતા વધુ છે. રશ્મિ સામંત ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં લિનકેર કોલેજમાં એનર્જી સિસ્ટમમાં એમએસસીની વિદ્યાર્થિની છે. ચાર મુખ્ય પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને તે ચૂંટણી લડી અને તેમને સારી સફળતા પ્રાપ્ત કરી. ઇલેકશન મેનિફેસ્ટોમા રશ્મિએ યુનિવર્સિટી અને કોલેજ કોન્ફ્ર્રરન્સમાં સામ્રજ્યવાદી પ્રતિમા હટાવવાની પેરવી કરતી રહી હતી. રશ્મિના પિતા દિનેશ સામંત બિઝનેસમેન છે. જ્યારે મા વત્સલા હોમમેકર છે. રશ્મિ મણિપાલ  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (2016-2020 બેચ)ની વિદ્યાર્થિની હતી.  તે મણિપાલમાં સ્ટૂડન્ટ કાઉન્સિલની સચિવ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ

Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
General Knowledge: ઇઝરાયેલની સરખામણીમાં ભારતની સેના કેટલી શક્તિશાળી છે? જો યુદ્ધ થશે તો કોણ જીતશે

Bollywood: રાત્રે 12 વાગે અભિનેત્રીના બેડરૂમમાં ઘૂસવાની કોશિશ કરતો હતો આ બોલિવૂડ સુપરસ્ટાર, એક્ટ્રેસના ખુલાસાથી મચ્યો હડકંપ

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા

Embed widget