શોધખોળ કરો

સાચો નીકળ્યો અમેરિકાના દાવોઃ ચીને પહેલાવીર કોરોના વાયરસના શરૂઆતી સેમ્પલ નષ્ટ કરવાની વાત માની

ટ્રમ્પનો દાવો સાચો સાબિત થઇ રહ્યો છે. કેમકે ચીને માની લીધુ છે કે તેને કોરોના વાયરસના શરૂઆતી સેમ્પલ નષ્ટ કર્યા હતા. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કમિશનના નિરીક્ષક યુ ડેંગફેંગએ ખુલાસો કર્યો છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ પરના આરોપ-પ્રત્યારોપ પર પર હવે નવુ નિષ્કર્ષ બહાર આવ્યુ છે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર નહીં પણ કેટલીયવાર ચીન પર કોરોનની જાણકારી સંતાડવાનો આરોપ લગાવ્યો છે. હવે ટ્રમ્પનો દાવો સાચો સાબિત થઇ રહ્યો છે. કેમકે ચીને માની લીધુ છે કે તેને કોરોના વાયરસના શરૂઆતી સેમ્પલ નષ્ટ કર્યા હતા. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કમિશનના નિરીક્ષક યુ ડેંગફેંગએ ખુલાસો કર્યો છે. યુ ડેંગફેંગએ કહ્યું કે ચીનની જૈવિક લેબમાં કોરોનાના શરૂઆતી સેમ્પલ નષ્ટ કરવામાં આવ્યા હતા, પણ યુ ડેંગફેંગએ આગળ કહ્યું કે સેમ્પલ નષ્ટ કરવાનો તર્ક પણ આપ્યો હતો, તેને કહ્યું સેમ્પલ નષ્ટ એ સત્ય છુપાવવા નહીં પણ જૈવિક લેબમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્યા હતા. લેબ પ્રકારના સેમ્પલ સાચવવા માટે અધિકૃત નથી, એટલા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય કાયદા અંતર્ગત સેમ્પલને નષ્ટ કરવા પડ્યા હતા. સેમ્પલ નષ્ટ કરવાના આરોપ પર અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ પણ ગયા મહિને આરોપ લગાવ્યો હતો. પોમ્પિયોએ કહ્યું હતુ કે અમને ખબર છે કે ચીની કૉમ્યુનિટી પાર્ટીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને સમય પર નવા કોરોના સંક્રમણના પ્રકોપની જાણકારી ન હતી આપી. દરેક પ્રાંતમાં કોરોના ફેલાવવા સુધીની માહિતી ચીને છુપાવી રાખી હતી.

ટોપ સ્ટોરી

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
રોશનીથી ઝગમગ્યું બુર્જ ખલીફા, હિંદીમાં આપવામાં આવી દિવાળીની શુભકામના
રોશનીથી ઝગમગ્યું બુર્જ ખલીફા, હિંદીમાં આપવામાં આવી દિવાળીની શુભકામના
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Poland Crime: પૉલેન્ડમાં અંધાધૂંધ ફાયરિંગમાં 6 લોકોના મોત, 11 નવેમ્બર સુધી શોક, જાણો શું છે મામલો
Poland Crime: પૉલેન્ડમાં અંધાધૂંધ ફાયરિંગમાં 6 લોકોના મોત, 11 નવેમ્બર સુધી શોક, જાણો શું છે મામલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Embed widget