શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રંપે કોરોના સંકટના કારણે ચૂંટણી ટાળવાના આપ્યા સંકેત, જાણો શું કહ્યું ?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બર 2020માં યોજાવવાની છે.

વોશિંગટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વર્ષના અંતમાં થનારી ચૂંટણી ટાળવાના સંકેત આપી દીધાં છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બર 2020માં યોજાવવાની છે. ટ્રંપે ટ્વિટ કરીને કે, “ વૈશ્વિક પોસ્ટ વોટિંગથી 2020ની ચૂંટણી ઇતિહાસની સૌથી મોટી ખોટી અને છેતરપિંડીવાળી રહેશે. અને અમેરિકા માટે આ ખૂબજ શરમજનક હશે. ” તેમણે કહ્યું કે, ચૂંટણી મોડી કરવામાં આવે, જ્યાં સુધી લોકો સારી રીતે, સુરક્ષિત અને સુરક્ષિત થઇને મતદાન કરી શકે ?
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 1,50,000ને પાર પહોંચી ગઈ છે. દુનિયાભરમાં આ વાયરસના કારણે સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધી 4,426,000 કેસ સામે આવ્યા છે અને દુનિયાનો સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Embed widget