શોધખોળ કરો

થાઈલેન્ડની કંપની કરી રહી છે કોરોના વેક્સીનની તૈયારી, નવેમ્બરમાં શરૂ થઈ શકે છે માનવીય પરીક્ષણ

સેન ડિએગો તથા વેંકૂવરમાં 10 હજાર ડોઝનું ઉત્પાદન થશે અને 5000 લોકો પર પ્રયોગ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણના મામલા સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેની કોઈ દવા સામે આવી નથી. વિશ્વના અનેક દેશોમાં વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. હવે થાઈલેન્ડમાં બની રહેલી વેક્સીનના માનવીય પરીક્ષણની તૈયારી થઈ રહી છે. જાણકારી મુજબ નવેમ્બરમાં તેના પરીક્ષણની યોજના બનાવવામાં આવી રહી છે અને આ માટે 10 હજાર ડોઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બેંગકોકની Chulalongkorn યૂનિવર્સિટીમાં આ વેક્સીનને તૈયાર કરવામાં આવી રહી છે. વેક્સીન ડેવલપમેન્ટ પ્રોગ્રામના ડાયરેક્ટર કિએટ રક્સરંગથમે રવિવારે કહ્યું કે, પ્રાણીઓ પર તેનું પરીક્ષણ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે અને ઘણા ઉત્સાહજનક પરિણામ મળ્યા છે. આગામી તબક્કો માનવીય પરીક્ષણ માટે ડોઝ તૈયાર કરવાનો છે. અમારી ટીમ જૂનમાં આ કામ કરવાની હતી પરંતુ આટલા ઓછા સમયમાં બધું કરી શક્વું શક્ય નહોતું. તેમણે જણાવ્યું કે, સેન ડિએગો તથા વેંકૂવરમાં 10 હજાર ડોઝનું ઉત્પાદન થશે અને 5000 લોકો પર પ્રયોગ કરવામાં આવશે. એટલું જ નહીં થાઇલેન્ડની કંપની બાયોનેટ-એશિયા તેની ફેક્ટરીમાં મોટા પાયે ઉત્પાદનની તૈયારી કરી રહી છે. ભારતમાં પણ ICMR અને ભારત બાયોટેક મળીને કોવેક્સીન નામની વેક્સીન તૈયાર કરી રહ્યા છે. જેનું પરીક્ષણ શરૂ થઈ ગયું છે. બચ્ચન પરિવારમાંથી માત્ર કોણ નથી થયું કોરોના સંક્રમિત, જાણો વિગત DRSને લઈ સચિને ICCને કર્યુ સૂચન, કહ્યું- જો બોલ સ્ટંપ પર લાગે તો આઉટ આપવો જોઈએ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Embed widget