શોધખોળ કરો

રશિયા બનશે પ્રથમ કોરોના રસી લાવનાર દેશ! 12 ઓગસ્ટના રોજ સરકાર આપશે મંજૂરી

સપ્ટેમ્બરમાં તેનું માસ-પ્રોડક્શન શરૂ થશે અને ઓક્ટોબરથી દેશભરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે.

મોસ્કોઃ રશિયા કોવીડ-19 રસીને મંજૂરી આપનાર પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. રશિયાના નાયાબ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગે ગ્રિડનેવે કહ્યું કે, દેશ 12 ઓગસ્ટના રોજ કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલ પ્રથમ રસીને રજિસ્ટર કરશે. આ રસી મોસ્કો સ્થિતિ ગમલેયા ઇન્સ્ટિટ્યૂટ અને રશિયા રક્ષા મંત્રાલયે સંયુક્ત રીતે મળીને બનાવી છે. ખાસ વાત એ છે કે આ રસીનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ હજુ પણ ચાલુ છે. રશિયા સરકારે દાવો કર્યો છે કે, Gam-Covid-Vac Lyo નામની આ રસી 12 ઓગસ્ટના રોજ રજિસ્ટર થઈ જશે, સપ્ટેમ્બરમાં તેનું માસ-પ્રોડક્શન શરૂ થશે અને ઓક્ટોબરથી દેશભરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે. રસી લાવવાની ઉતાવળમાં છે રશિયા વિશ્વના વૈજ્ઞાનિકોને ચિંતા છે કે ક્યાંક પ્રથમ આવવાની હોડમાં કંઈક ઉંધું ન થાય. રશિયાના દાવાને સમર્થન આપનાર હજુ સીધી એક પણ વૈજ્ઞાનિક પુરાવા રજુ કરવામાં આવ્યા નથી. મોસ્કો સ્પૂતનિક (ધરતીનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ)ની જેમ જ પ્રચારિત જીત મેળવવાનું વિચારી રહ્યું છે જે વિશ્વના પ્રથમ ઉપગ્રહણના 1957માં સોવિયત સંઘના પ્રક્ષેપણની યાદ અપાવે. બીજી બાજુ રશિયાનૈ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રસી ટૂંકમાં જ તૈયાર કરી લેવામાં આવી, કારણ કે આ પહેલાથી જ આ પ્રકારની અન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે. આ દૃષ્ટિકોણ અનેક અન્ય દેશો અને કંપનીઓનો છે. રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રશિયા સૈનિકોએ હ્યૂમન ટ્રાયલમાં વોલન્ટિયર્સ તરીકે કામ કર્યું છે. દાવો છે કે પ્રોજેક્ટના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્સબર્ગ ખુદે આ રસી લીધી છે.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget