શોધખોળ કરો

વિશ્વ ઉપર 'બ્લેક ડેથ'નો ખતરો, રશિયાના ડૉક્ટરે આપી આ ચેતવણી

કોરોના સંકટ સામે લડી રહેલી દુનિયા સામે વધુ એક ખતરો ઉભો થયો છે.  રશિયાના એક જાણિતા ડોક્ટરે કહ્યું  કે  'બ્યુબોનિક પ્લેગ'  જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે પુનરાગમન કરી શકે છે.

કોરોના સંકટ સામે લડી રહેલી દુનિયા સામે વધુ એક ખતરો ઉભો થયો છે.  રશિયાના એક જાણિતા ડોક્ટરે કહ્યું  કે  'બ્યુબોનિક પ્લેગ'  જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે પુનરાગમન કરી શકે છે. ડૉક્ટરે 'બ્લેક ડેથ'થી ઉદ્ભવેલા ખતરા અંગે ચેતવણી આપી હતી અને દાવો કર્યો હતો કે ગ્લોબલ વોર્મિંગને કારણે તે જાહેર આરોગ્ય માટે 'જોખમ' છે. આ બિમારીએ પહેલા પણ લાખો લોકોને માર્યા છે. 

ડો. અન્ના પોપોવાએ કહ્યું, "અમે જોઈ રહ્યા છીએ કે  ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ પર અન્ય માનવજનિત પ્રભાવો  સાથે પ્લેગ હોટસ્પોટની બોર્ડર બદલાઇ રહી છે.  અમે જાણીએ છીએ કે વિશ્વમાં પ્લેગના કેસો વધી રહ્યા છે. "

ડો અન્ના પોપોવાએ  વધુમાં જણાવ્યું કે  મનુષ્યોમાં ફેલાતો રોકવા માટે  ચાંચડમાં ફાટી નીકળવાનો ઝડપી પ્રતિસાદ હિતાવહ છે. પ્લેગ, જેને બ્લેક ડેથ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે 14 મી સદીમાં 200 મિલિયન લોકોનો જીવ લીધા હતો, જેણે તે સમયે યુરોપની 60% વસ્તીનો નાશ કર્યો હતો.

હાલના વર્ષમાં રશિયા, અમેરિકા અને ચીનમાં પ્લેગનો પ્રકોપ જોવા મળ્યો છે. પ્રસારને નિયંત્રણમાં રાખવા માટે યૂનિસેફે દુનિયાની સરકારો સાથે જળવાયુ સંકટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું છે. 

ટોપ સ્ટોરી

QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'

Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર

દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ

Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન

Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

Embed widget