શોધખોળ કરો

'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પ: ઈરાનમાંથી અમેરિકી સૈનિકો ટૂંક સમયમાં પાછા ખેંચાશે.
  • શાસન પરિવર્તન લક્ષ્ય પ્રાપ્ત, યુદ્ધ લંબાવવાનો ઈરાદો નથી.
  • નેતન્યાહૂ યુદ્ધ સમાપ્તિની સમયમર્યાદા નક્કી કરી શકતા નથી.
  • 28 ફેબ્રુઆરીના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર મૃત્યુ પામ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનથી પોતાના સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાને ઈરાન સાથે કોઈ કરારની જરૂર નથી.

ટ્રમ્પે જાહેરાત કરી હતી કે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં અમેરિકાના સૈનિકો ઈરાન છોડી દેશે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનમાં 'શાસન પરિવર્તન'નું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું છે. તેથી અમેરિકા હવે સંઘર્ષને લંબાવવાના પક્ષમાં નથી. જોકે ટ્રમ્પે સમાધાન માટેની શરત દૂર કરી છે. તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે યુદ્ધ સમાપ્ત થાય તે પહેલાં કોઈ સોદો થઈ શકે છે. તેમણે કહ્યું, "શક્ય છે કે તે પહેલાં કોઈ કરાર થઈ શકે છે."

જોકે ટ્રમ્પે યુદ્ધના વહેલા અંતની જાહેરાત કરી છે. ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ હજુ સુધી યુદ્ધ સમાપ્ત કરવા વિશે વાત કરી નથી. તાજેતરમાં નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી શકતા નથી.

પશ્ચિમ એશિયામાં કાર્યરત અમેરિકાની કંપનીઓ સામે ઈરાનની ધમકીઓ વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, "તેઓએ તેમને શું ધમકી આપી હતી? તેમણે તેમને કેવી રીતે ધમકી આપી? શું તેઓએ કહ્યું હતું કે તેઓ તેમને ઉડાવી દેશે? શું તેઓ તેમના પર હુમલો કરશે? તેઓ એવું નહીં કરે. તેઓ પરમાણુ હથિયારોથી હુમલો નહીં કરે. તેમાંથી મોટાભાગના (ઈરાની નેતૃત્વ) પહેલાથી જ મૃત્યુ પામ્યા છે."

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલનો સંયુક્ત હુમલો

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના હુમલામાં મોત થયા હતા. ખામેનેઈની પુત્રવધૂ, જમાઈ, પુત્રવધૂ અને પૌત્રીએ પણ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત, અમેરિકા અને ઈઝરાયલી હુમલામાં ઘણા વરિષ્ઠ ઈરાની અધિકારીઓએ પણ જીવ ગુમાવ્યા હતા.

ખામેનેઈના મૃત્યુ પછી તેમના પુત્ર, મોજતબા ખામેનેઈને ઈરાનના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હુમલામાં મોજતબા ઘાયલ થયા હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. જોકે, હાલમાં મોજતબા ક્યાં છે તેની પુષ્ટી થઈ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget