શોધખોળ કરો

Elon Musk: 'હું ના હોત તો ચૂંટણી ન જીતી શક્યા હોત ટ્રમ્પ', રાષ્ટ્રપતિએ નારાજગી વ્યક્ત કરી તો ભડક્યા એલન મસ્ક

અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના નજીકના મિત્ર મસ્કની ટીકા એવા સમયે કરી છે જ્યારે થોડા દિવસો પહેલા ટેસ્લાના સીઈઓએ રાષ્ટ્રપતિના ખર્ચ બિલનો વિરોધ કર્યો હતો

Donald Trump Disappointed With Elon Musk: રિપબ્લિકન ટેક્સ બિલને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા એલન મસ્ક સામસામે આવી ગયા છે. તેમની ગાઢ મિત્રતામાં તિરાડ પડી હોય તેવું લાગે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સ બિલને લઇને પર નારાજગી વ્યક્ત કરી, ત્યારે મસ્કે જવાબ આપ્યો કે જો તેઓ ના હોત તો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી શક્યા ન હોત.

મસ્કે X પર લખ્યું હતું કે, "મારા વિના ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત. ડેમોક્રેટ્સ હાઉસ પર નિયંત્રણ કરી લેતા અને અને રિપબ્લિકન સેનેટમાં 51-49 મતો ધરાવતા હોત." અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ મસ્કથી ખૂબ નિરાશ છે કારણ કે તેમણે રિપબ્લિકન ટેક્સ બિલનો વિરોધ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે મસ્કને વ્હાઇટ હાઉસની યાદ આવે છે અને તે ટ્રમ્પ ડિરેન્જમેન્ટ સિન્ડ્રોમથી પીડાય છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "હું મસ્કથી ખૂબ નિરાશ છું. મેં મસ્કની ખૂબ મદદ કરી છે."

અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના નજીકના મિત્ર મસ્કની ટીકા એવા સમયે કરી છે જ્યારે થોડા દિવસો પહેલા ટેસ્લાના સીઈઓએ રાષ્ટ્રપતિના ખર્ચ બિલનો વિરોધ કર્યો હતો અને તેને ઘૃણાસ્પદ ગણાવ્યું હતું.

મસ્કે શું કહ્યું?

મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, "મને દુખ છે પરંતુ હું તેને સહન કરી શકતો નથી. આ વિશાળ, અત્યાચારી, ડુક્કરના માંસથી ભરેલું કોંગ્રેસનું સ્પેન્ડિંગ બિલ ખૂબ જ ઘૃણાસ્પદ છે. એ લોકો પર શરમ આવે છે જેમણે આ માટે મતદાન કર્યું છે. તમે જાણો છો કે તમે ખોટું કર્યું છે.

બિલની ટીકા કરતા મસ્કે લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ પોતાના સાંસદોનો સંપર્ક કરીને આ કાયદાનો અંત કરે. તેમણે લખ્યું હતું કે "આ ખર્ચ બિલમાં યુએસ ઇતિહાસમાં દેવાની મર્યાદામાં સૌથી મોટો વધારો સામેલ છે! આ દેવાની ગુલામીનું બિલ છે."

વ્હાઇટ હાઉસે શું કહ્યું?

મસ્કની આ ટીકા એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પ સેનેટમાં બિલ પર રિપબ્લિકનોને વ્યક્તિગત રીતે લોબિંગ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસે બિલ અંગે મસ્કની જાહેર ટીકા વિશે કહ્યું કે રાષ્ટ્રપતિ તેના પર પોતાનો અભિપ્રાય બદલશે નહીં.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ પહેલાથી જ જાણે છે કે આ બિલ પર મસ્કનું વલણ શું છે. તેનાથી રાષ્ટ્રપતિનો અભિપ્રાય બદલાતો નથી. તે એક મોટું, સુંદર બિલ છે અને તે તેના પર અડગ છે."

ટોપ સ્ટોરી

ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget