શોધખોળ કરો

કોરોના વાયરસ પર ખોટી જાણકારી શેર કરવું ટ્રંપને ભારે પડ્યું, ફેસબુકે ડિલીટ કરી પોસ્ટ

ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું, “આ વીડિયો ખોટા દાવા પર આધારિત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, એક વર્ગ કોવિડ-19 વિરુદ્ધ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે.”

નવી દિલ્હી: ફેસબુકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પોસ્ટને ડિલીટ કરી દીધી છે. ફેસબુકનું કહેવું છે કે, કોરોના વાયરસ અંગે ખોટી સૂચના શેર કરવામાં આવી હતી. કંપનીએ તેને પોતાની નીતિનું ઉલ્લંઘન ગણાવ્યું છે. વીડિયો ક્લિપમાં ટ્રંપે દાવો કર્યો હતો કે, બાળકો કોરોના વાયરસ વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા રાખે છે. આ વીડિયો ક્લિપ ટ્રંપના ઈન્ટરવ્યૂનો એક ભાગ હતો. જેમાં કોરોના વાયરસ સંબંધિત ખોટો દાવો કરવામાં આવ્યો હતો. ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું, “આ વીડિયો ખોટા દાવા પર આધારિત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, એક વર્ગ કોવિડ-19 વિરુદ્ધ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે.” તેમણે કહ્યું કે, કોરોનાની ખોટી માહિતી શેર કરવું કંપનીની નીતિઓનું ઉલ્લંઘન છે. કંપની અનુસાર, અત્યાર સુધી કોઈ રાષ્ટ્રપતિની પોસ્ટ ડિલીટ કરવાની ઘટના સામે આવી નથી. તેમણે કોઈ રાષ્ટ્રપતિની પોસ્ટ ડિલીટ કરવાની આ પ્રથમ ઘટના ગણાવી છે. વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન ડિલીટ પોસ્ટ પર ટ્રંપ પોતાનો બચાવ કરતા નજર આવ્યા હતા. તેમણે કહ્યું કે, વીડિયો પોસ્ટમાં તેમનું કહેવું હતું કે, બાળકો બીમારીમાંથી જલ્દી સ્વસ્થ થવાની ક્ષમતા રાખે છે. પત્રકારોને ટ્રંપે જણાવ્યું હતું કે, “જો ખાસ ઉંમરના બાળકોના મૃત્યુ દર અને મોતની સંખ્યા પર ધ્યાન આપશો તો તેમનો ઈમ્યૂન સિસ્ટમ ખૂબજ મજબૂત અને તાકાતવર હોવાથી ખબર પડે છે કે, એવું લાગે છે કે તેમની અંદર મહામારીનો મુકાબલો કરવાની વધુ ક્ષમતા છે. ” ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ખોટી જાણકારી આપવા બદલ ટ્વિટરે વીડિયો હટાવી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget