શોધખોળ કરો

G20 Summit 2023 India: G20 સંમલેનને લઇને પાકિસ્તાની આ શખ્સે ભારત વિશે કરી આ વાત, જુઓ આ વીડિયો

G20 Summit 2023: ભારતમાં આયોજિત G20 કોન્ફરન્સ જોઈને પાકિસ્તાની લોકો તેમની સરકારથી નારાજ છે. સાથે જ તેઓ પોતાની સરકારને સખત શબ્દોમાં વખોડી પણ રહ્યાં છે.

G20 Summit 2023: G20 સમિટ આજે એટલે કે 9 સપ્ટેમ્બરે ભારતની રાજધાની નવી દિલ્હીમાં શરૂ થઈ છે. સમગ્ર વિશ્વની નજર આ ભવ્ય કાર્યક્રમ પર ટકેલી છે. ભારતનો પાડોશી દેશ આ ઐતિહાસિક ઘટના જોઈને દંગ રહી ગયો છે. અમેરિકાથી લઈને ફ્રાન્સ સુધીના વિશ્વના તમામ મોટા દેશોના પ્રતિનિધિઓ અત્યારે દિલ્હીમાં પડાવ નાખી રહ્યા છે, જે જોઇને  આપણો પાડોશી દેશ પાકિસ્તાન ખુશ નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનના લોકો પણ સોશિયલ મીડિયા પર તેમની સરકાર પર નિશાન સાધી રહ્યાં છે.

 ભારતમાં આયોજિત જી-20ને જોઈને કેટલાક પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે, આપણે ભારતથી અલગ ન થવું જોઈતું હતું, કેટલાક લોકોનું કહેવું છે કે, ભારત આજે વર્લ્ડ લીડર બની ગયું છે, તે પાકિસ્તાનથી 100 ગણું આગળ નીકળી ગયું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન હવે ભારત સાથે સ્પર્ધા કરી શકશે નહીં. આ દરમિયાન એક પાકિસ્તાની વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે, પાકિસ્તાનને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે પરંતુ એવું કહી શકાય કે, પાકિસ્તાનને ભૂલથી આઝાદી મળી ગઈ છે.

વિભાજનનો વિરોધ કરનારા સાચા હતા

રીઅર એન્ટરટેઈનમેન્ટ નામની યુટ્યુબ ચેનલ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતા આ વ્યક્તિ વધુમાં કહે છે કે તે મુસ્લિમો સાચા હતા જેઓ પાકિસ્તાનની રચના થવા દેવા માંગતા ન હતા. આવા પાકિસ્તાનની કોઈને જરૂર નહોતી. તે સમયે જે લોકો વિભાજનનો વિરોધ કરી રહ્યા હતા તેઓ સાચા હતા. પાકિસ્તાની માણસ અહીં અટકતો નથી. તે વધુમાં કહે છે કે દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વર્તમાન સમયમાં જો મતદાન થાય અને અન્ય દેશોને મતદાનનો અધિકાર મળે તો પાકિસ્તાનના લોકો પોતાનો દેશ છોડીને બીજા કોઈ દેશને મત આપશે.   બાંગ્લાદેશ પાસે પરમાણુ શક્તિ નથી, તેમ છતાં તે G20નો ભાગ છે, તેને સન્માન સાથે કોન્ફરન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આપણા માટે શરમજનક બાબત છે કે, પરમાણુ શક્તિ હોવા છતાં કોઈએ પાકિસ્તાનને પૂછ્યું  સુદ્ધાં નથી.

આ ભવ્ય કાર્યક્રમ જોઈને પાકિસ્તાન ચોંકી ગયું

ભારત સરકાર G20ના આયોજનમાં કોઈ કસર છોડવા માંગતું નથી. આ જ કારણ હતું કે મહિનાઓથી કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી. રાજધાનીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, જી-20 સમિટને સફળ બનાવવા માટે, આ કાર્યક્રમમાં $100 મિલિયનથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દેશમાં આટલા મોટા પાયે ઈવેન્ટનું આયોજન ક્યારેય થયું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Embed widget