શોધખોળ કરો

Russia Visa: હવે રશિયા જવા માટે ફક્ત પાસપૉર્ટ જ કાફી રહેશે, જાણો કયા દેશો આપી રહ્યાં છે વિના વિઝા એન્ટ્રી

Free Visa For Russia: ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે ભારત અને રશિયા તેમના પ્રવાસના નિયમોમાં ફેરફાર કરવા માટે વાતચીત કરી રહ્યા છે

Free Visa For Russia: ભારતમાંથી રશિયા જવા ઇચ્છતા લોકો માટે એક મોટી ખુશખબર છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ રશિયા તમામ ભારતીય લોકો માટે વિઝા ફ્રી ટ્રાવેલની જાહેરાત કરવા જઈ રહ્યું છે. મતલબ કે રશિયા જવા માટે તમારે ફક્ત તમારા પાસપોર્ટની જ જરૂર પડશે, તમારે કોઈપણ પ્રકારના વિઝાની ઝંઝટમાં ફસાઈ જવું પડશે નહીં. દરમિયાન, આજે અમે તમને જણાવીશું કે રશિયા સિવાય તમે ભારતમાંથી વિઝા વિના કયા દેશોની મુલાકાત લઈ શકો છો. આવા દેશોની યાદી સતત વધી રહી છે.

જલદી થઇ શકે છે નિર્ણય 
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે ભારત અને રશિયા તેમના પ્રવાસના નિયમોમાં ફેરફાર કરવા માટે વાતચીત કરી રહ્યા છે. જેમાં રશિયા 2025 થી ભારત માટે વિઝા નિયમો નાબૂદ કરી શકે છે. મતલબ કે રશિયા જવા માટે કોઈએ વિઝા લેવા પડશે નહીં, જેનાથી રશિયામાં પ્રવાસન વધશે અને બંને દેશોને તેનો ફાયદો થશે. ભારત તરફથી પણ આવો જ નિર્ણય લેવામાં આવી શકે છે.

આ દેશોમાં છે ફ્રી વિઝા 
હવે અમે તમને જણાવીએ કે એવા કયા દેશો છે જેણે ભારતીય લોકો માટે વિઝાની દીવાલ તોડી નાખી છે. સંપૂર્ણ યાદી અહીં જુઓ-

માલદીવ
નેપાળ
શ્રીલંકા
ભૂટાન
બાર્બાડૉસ
ડૉમિનિકા
હૈતી
હોંગ કોંગ
મૉરેશિયસ
ત્રિનિદાદ
સર્બિયા
કેન્યા

શું થાય છે ફાયદો ? 
જો કોઈપણ દેશ બીજા દેશના લોકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરે છે, તો તેનાથી લોકોને મોટી રાહત મળે છે. વિઝા માટે દરેક દેશની પોતાની પ્રક્રિયા હોય છે, જે પૂર્ણ કરવી જરૂરી છે. અમેરિકા જેવા ઘણા દેશો માટે વિઝા મેળવવું ઘણું મુશ્કેલ કામ છે. આ સિવાય વિઝા માટે ફી પણ ચૂકવવી પડે છે. આનો અર્થ એ થયો કે લોકોને મુશ્કેલ વિઝા પ્રક્રિયા અને ફીમાંથી રાહત મળે છે. હવે જો રશિયા પણ વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરે છે, તો ભારતીય લોકો માટે આ દેશની મુસાફરી વધુ સરળ બની જશે જે લોકો વિઝાની સમસ્યાને કારણે તેમના પ્લાન રદ કરતા હતા તેઓ પણ હવે રશિયા જવાની યોજના બનાવી શકે છે.

આ પણ વાંચો

મંગળ ગ્રહ પર આટલા કલાકમાં એક દિવસ થાય છે, જાણો શું છે સત્ય 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

Embed widget