શોધખોળ કરો

ગુજરાતી પટેલ પરિવારને USમાં થયો એક્સિડન્ટ, માતા-પિતા બચી ગયાં પણ બંને કિશોર દીકરાનાં મોત. જાણો ક્યાંનો છે પરિવાર ?

અમેરિકાના હોસ્ટનમાં ગુજરાતના પટેલ પરિવારની કારને નડેલા અકસ્માતમાં માતા-પિતાની નજર સામે જ બે દિકરાઓએ દમ તોડ્યો હતો.

હ્યુસ્ટનઃ અમેરિકામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે. ગુજરાતના પટેલ પરિવારને અમેરિકામાં ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના હોસ્ટનમાં ગુજરાતના પટેલ પરિવારની કારને નડેલા અકસ્માતમાં માતા-પિતાની નજર સામે જ બે દિકરાઓએ દમ તોડ્યો હતો. આ દુ:ખદ ઘટનાને કારણે તાપીના વાલોડના બાજીપુરા ગામમાં શોક છવાયો છે. બાજીપુરાનો પટેલ પરિવાર અમેરિકામાં રહે છે. વાલોડ તાલુકાના બાજીપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ પટેલના પુત્રો ધર્મેશભાઈ પટેલ અને હિતેષભાઇ પટેલ ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયા છે. જ્યાં તેમણે મોટેલ લઈ બિઝનેસને વિકસાવ્યો છે. આ દરમિયાન ધર્મેશભાઈ સુરેશભાઈ પટેલના પરિવારને અમેરિકાના હોસ્ટનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો. ધર્મેશભાઈનો મોટો દીકરો નીલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યારે નાનો દીકરો રવિ શાળામાં અભ્યાસ કરતો હતો. ગુજરાતી પટેલ પરિવારને USમાં થયો એક્સિડન્ટ, માતા-પિતા બચી ગયાં પણ બંને કિશોર દીકરાનાં મોત. જાણો ક્યાંનો છે પરિવાર ? રવિવારના રોજ તેઓ મોટલ પર કામ પતાવી સાંજે પત્નિ જાગૃતિબેન, પુત્રો નીલ પટેલ  અને રવિ પટેલ  સાથે તેમની ટોયોટા કેમરી કારમાં કિવિલેન્ડ ખાતે ઘરે જવા નીકળયા હતા. કારમાં ધર્મેશભાઈ અને તેમના પત્ની જાગૃતિબેન આગળ બેઠા હતા, જયારે બન્ને દીકરાઓ કારમાં પાછળની સીટ પર બેઠા હતા. કાર સેનજેસીનટો નદી નજીકથી પસાર થતા હતા, ત્યારે એક વાહનને અકસ્માત થયું હોવાથી તેમની કાર થોભાવી હતી. આ સમયે પાછળથી આવતી એક મોબાઈલ પીકઅપ વાનના ચાલકે કારની પાછળના ભાગે અથડાવી દેતાં પાછળનો ભાગ ખુરદો થઈ ગયો હતો. ગુજરાતી પટેલ પરિવારને USમાં થયો એક્સિડન્ટ, માતા-પિતા બચી ગયાં પણ બંને કિશોર દીકરાનાં મોત. જાણો ક્યાંનો છે પરિવાર ? જેમાં પાછળની સીટમાં બેસેલ બન્ને દીકરાઓ નીલ અને રવિને ગંભીર ઇજાઓ થવાથી એકનું સ્થળ પર જ મોત થયું હતું. અમેરિકાથી કેવિનભાઈએ અકસ્માત અંગે રવિવારે મળસ્કે ફોન કરી જાણ કરતા બાજીપુરામાં પણ ગમગીનીનો માહોલ છવાયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget