શોધખોળ કરો

અમેરિકામાં ‘હન્ના’ વાવાઝોડાએ મચાવી દબાહી, આ વિસ્તારમાં ખાબક્યો ધોધમાર 18 ઈંચ વરસાદ

અમેરિકામાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે રવિવાર અને સોમવારે વાવાઝોડાએ તબાહી મચાવી નાખી હતી. અમેરિકાના ટેક્સાસમાં ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં ‘હન્ના’ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી

અમેરિકામાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે રવિવાર અને સોમવારે વાવાઝોડાએ તબાહી મચાવી નાખી હતી. અમેરિકાના ટેક્સાસમાં ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં ‘હન્ના’ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. જેને કારણે ટેક્સાસમાં અનેક લોકો અંધારપટમાં ફસાઈ ગયા હતા અને વાહન વ્યવહાર થંભી ગયો હતો જ્યારે અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ટેક્સાસના અનેક ભાગોમાં અંદાજે 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમેરિકામાં ‘હન્ના’ વાવાઝોડાએ મચાવી દબાહી, આ વિસ્તારમાં ખાબક્યો ધોધમાર 18 ઈંચ વરસાદ અમેરિકા અને મેક્સિકો વચ્ચે ટ્રમ્પ સરકારે બનાવેલી દિવાલ અનેક વિસ્તારોમાં તુટીને ગઈ હતી એટલી ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. આ સાથે ધોધમાર વરસાદ પણ ખાબક્યો હતો. ‘હન્ના’ વાવાઝોડાને કારણે અમેરિકામાં આશરે ત્રણ લાખ મકાનો અંધાર પટમાં સપડાઈ ગયા હતા જ્યારે ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા અને ઉભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. અમેરિકામાં ‘હન્ના’ વાવાઝોડાએ મચાવી દબાહી, આ વિસ્તારમાં ખાબક્યો ધોધમાર 18 ઈંચ વરસાદ રોડ રસ્તા પર મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થતાં અનેક વાહનોનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે રસ્તા હજુ પણ બંધ છે. મેક્સિકોમાં પણ આ વાવાઝોડાની અસરને કારણે ત્યાં કેટલીક કંપનીઓના કામકાજને અટકાવી દેવામાં આવ્યું છે. અમેરિકામાં ‘હન્ના’ વાવાઝોડાએ મચાવી દબાહી, આ વિસ્તારમાં ખાબક્યો ધોધમાર 18 ઈંચ વરસાદ બીજી તરફ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે રવિવારે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજંસીએ આ વાવાઝોડાને લઇને ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. જેને પગલે હાલ પુરૂ પ્રશાસન લોકોના રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું છે.

ટોપ સ્ટોરી

તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ
Explained: H-1B વિઝા બંધ કરવાની ફિરાકમાં અમેરિકા? લેબર ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં મોટો ખુલાસો 
Explained: H-1B વિઝા બંધ કરવાની ફિરાકમાં અમેરિકા? લેબર ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં મોટો ખુલાસો 
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
Embed widget