શોધખોળ કરો

16 ઓક્ટોબરથી પાકિસ્તાનમાં ભારતીય ટીવી શો પર પ્રતિબંધ, દેખાડવા પર લાઈસેંસ થશે રદ્દ

ઈસ્લામાબાદ: ભારત-પાક સંબંધોને લઈને તણાવ ચાલે છે ત્યારે પાકિસ્તાની ઈલેક્ટ્રોનિક મીડિયાની સંસ્થાએ એલાન કર્યું છે કે 16 ઓક્ટોબરથી એ ચેનલોનું પ્રસારણ રદ્દ કરવામાં આવશે, જે ગેર કાનૂની રીતે ભારતીય કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. એક દિવસ પર ભારતીય ટેલીવિઝનના કાર્યક્રમને પ્રસારણની અવધી આપવા મામલે પરસ્પર આદાન-પ્રદાનની શર્ત રાખવામાં આવી હતી. પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા નિયામક પ્રાધિકરણના અધ્યક્ષ અબસાર આલમને અધિકાર આપવામાં આવ્યા છે કે કોઈપણ કંપનીના લાઈસેંસ એક પણ નોટીસ વગર રદ્દ કરી શકે છે, જે ગેર કાનૂની રીતે ભારતીય કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. પેમરાની કાલે મળેલી બેઠકમાં ગેર કાનૂની રીતે વિદેશી કાર્યક્રમ દેખાડવા અને આ રીતના કાર્યક્રમો પર રોક લગાવવા માટે 15 ઓક્ટોબર સુધીની સમય મર્યાદાની બેઠકમાં વાતચીત થઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો

India vs Australia Semi-Final: ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પર શું બોલ્યા પાકિસ્તાની, વીડિયો થયો વાયરલ

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મામલે રેલવેની કાર્યવાહી, DRM સહિત ચાર અધિકારીને હટાવ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ચરબી મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : તમારી હેસિયત શું છે?Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?India vs Australia Semi-Final: કાંગારુઓને કચડી ટીમ ઇન્ડિયા પહોંચી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
India vs Australia Semi-Final: ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પર શું બોલ્યા પાકિસ્તાની, વીડિયો થયો વાયરલ
India vs Australia Semi-Final: ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પર શું બોલ્યા પાકિસ્તાની, વીડિયો થયો વાયરલ
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મામલે રેલવેની કાર્યવાહી, DRM સહિત ચાર અધિકારીને હટાવ્યા
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મામલે રેલવેની કાર્યવાહી, DRM સહિત ચાર અધિકારીને હટાવ્યા
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું

IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો

INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 

IND vs AUS: વિરાટ કોહલીએ રન ચેઝ કરતાં બનાવ્યા 8 હજાર રન, આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો

Embed widget