શોધખોળ કરો

G-20 Summit : કોરોના સામે લડવા ભારત આગામી વર્ષથી પાંચ બિલિયન વેક્સીન ડૉઝનુ ઉત્પાદન કરશે, ઇટાલીમાં બોલ્યા પીએમ મોદી

વડાપ્રધાને એક મહત્વાકાંક્ષી જાહેરાત કરતા કહ્યું કે હવે આગામી વર્ષથી ભારત વિશ્વના પાંચ બિલિયન વેક્સીન ડોઝનું ઉત્પાદન કરશે.

G-20 Summit : જી-20 સંમેલનમાં ઇટાલી ગયેલા વડાપ્રધાન મોદીએ કોરોના વિરુદ્ધ ચાલી રહેલી લડાઇને લઇને નિવેદન આપ્યું છે. વડાપ્રધાને એક મહત્વાકાંક્ષી જાહેરાત કરતા કહ્યું કે હવે આગામી વર્ષથી ભારત વિશ્વના પાંચ બિલિયન વેક્સીન ડોઝનું ઉત્પાદન કરશે. હવે આ લક્ષ્યની પ્રાપ્તિ માટે જરૂરી થઇ જાય છે કે સમયની સાથે અન્ય દેશ ભારતની વેક્સીનને માન્યતા આપવામાં આવે અને ઓછામાં સમયમાં અપ્રુવલ સર્ટિફિકેટ મળી જાય. આ માટે આપણે અલગ અલગ દેશોની વેક્સીનને સર્ટિફિકેટ્સની પરસ્પર માન્યતા સુનિશ્વિત કરવી પડશે. 

નોંધનીય છે કે અત્યાર સુધી WHOએ ભારતની સ્વદેશી વેક્સીન કોવેક્સીનને માન્યતા આપી નથી. હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે. હવે આ મુદ્દાને વડાપ્રધાન મોદીએ જી-20 સંમેલનમાં ઉઠાવ્યો છે. એક તરફ આખી દુનિયાની કોરોના કાળમાં મદદ કરવાની વાત કરી તો બીજી તરફ વેક્સીનને માન્યતા આપવાની પ્રક્રિયામાં ઝડપ લાવવાની પણ અપીલ કરી હતી.

Patel's Birth Anniversary: સરદારે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સમૃદ્ધ કરી- પીએમ મોદી

સરદાર નવા રાષ્ટ્રના નાયક- પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે જેણે જીવનની  તમામ ક્ષણ સમર્પિત કરી. એવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઇ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સરદાર પટેલજી ફક્ત ઇતિહાસમાં જ નહી પણ દેશવાસીઓના હૃદયમાં છે. તેઓએ કહ્યું કે આજે દેશભરમાં એકતાનો સંદેશ લઇને આગળ વધી રહેલા આપણા ઉર્જાવાન સાથી, ભારતની અખંડતા પ્રત્યે, અખંડ ભાવના પ્રતિક છે. આ ભાવના દેશના ખૂણે ખૂણામાં છે. રાષ્ટ્રીય એકતા પરેડમાં થઇ રહેલા આયોજનોમાં દેખાઇ રહ્યું છે. સેંકડો વર્ષોથી ભારતના  સમાજ, પરંપરાઓથી લોકતંત્રના પાયાઓ મજબૂતાઇથી વિકસિત થયા છે તેણે એક ભારતની ભાવનાને સમૃદ્ધ કરી છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર પરેડનુ આયોજન
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર થયુ પરેડનુ આયોજન, આજે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર પરેડનુ આયોજન કરવામાં આવ્યુ, આ દરમિયાન અમિત શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત બીજેપીના કેટલાય મોટા નેતાઓ હાજર રહ્યાં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget