શોધખોળ કરો

ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડનું વોરન્ટ જાહેર કર્યું

ઈરાન અને વિશ્વની પ્રમુખ શક્તિઓ સાથે થયેલા પરમાણુ કરાર સાથે ટ્રમ્પના અલગ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ ફરી વધી ગયો હતો.

ઈરાને બગદાદમાં ડ્રોન હુમલામં એક ટોચના ઈરાની જનરલની મોતને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને અન્ય લોકોની સામે ધરપકડ માટે વોરન્ટ જાહેર કરી તેના માટે ઈન્ટરપોલ પાસે મદદ માંગી છે. એક સ્થાનિક ફરિયાદીએ સોમવારે આ માહિતી આપી. ઈરાનના આ પગલાથી ટ્રમ્પને ધરપકડનો કોઈ ખતરો નથી પરંતુ આ આરોપો પરથી ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ સ્પષ્ટ થાય છે. ઈરાન અને વિશ્વની પ્રમુખ શક્તિઓ સાથે થયેલા પરમાણુ કરાર સાથે ટ્રમ્પના અલગ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ ફરી વધી ગયો હતો. તેહરાનના ફરિયાદી અલી અલકાસિમહરે કહ્યું કે ઈરાને ટ્રમ્પ અને 30 થી વધુ અન્ય લોકો પર બગદાદમાં 3 જાન્યુઆરીના હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ જ હુમલામાં જનરલ કાસિમ સોલિમાનીનું મોત થયું હતું. અર્ધ-સરકારી સંવાદ એજન્સી આઈએસએનના સમાચાર અનુસાર અલકાસીમરે ટ્રમ્પ સિવાય કોઈ અન્યની ઓળખ નથી કરી. પરંતુ ભારપૂર્વક કહ્યું કે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયા પછી પણ ઈરાન કાર્યવાહી ચલાવશે. ફ્રાન્સના લિયોનમાં સ્થિત ઇન્ટરપોલે ટિપ્પણીના અનુરોધ પર તરત કોઈ જવાબ નથી આપ્યો. એવી સંભાવના નથી કે ઇન્ટરપોલ ઈરાનની વિનંતીને સ્વીકારશે કારણ કે તેના દિશાનિર્દેશ અનુસાર તે કોઈપણ "રાજકીય પ્રકૃતિ" ની બાબતમાં દખલ કરી શકે નહીં. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવના કારણે અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી હતી. આ દરમિયાન અમેરિકી સ્ટ્રાઈકમાં ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ (IRGC)ના વરિષ્ઠ જનરલ અને કુદર્સ ફોર્સ કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. સાથે જ ઈરાકમાં ઈરાન સમર્થિત પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સના કમાન્ડર અબૂ મેહંદી અલ મુહંદીસનું પણ મોત થયું હતું.

ટોપ સ્ટોરી

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget