શોધખોળ કરો

ફીફા વર્લ્ડકપ મેચ દરમિયાન રચાશે ઇતિહાસ, 40 વર્ષ બાદ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે ઇરાની મહિલાઓ

1979થી મહિલાઓને કોઇ પણ રમતના સ્ટેડિયમમાં જઇને મેચ જોવા પર પ્રતિબંધ છે

તહેરાનઃ ઇરાન અને કોલંબિયા વચ્ચે ગુરુવારે ફીફા વર્લ્ડકપ 2022ની ક્વોલિફાયર મેચ દરમિયાન એક ઇતિહાસ રચાશે. આ ઇતિહાસ બંન્ને ટીમોના ખેલાડી નહી પરંતુ 40 વર્ષની રાહ જોયા બાદ પ્રથમવાર સ્ટેડિયમમાં પ્રવેશ કરનારી ઇરાની મહિલાઓ રચશે. નોંધનીય છે કે ઇરાન એક શિયા મુસ્લિમ દેશ છે. અહીં 1979થી મહિલાઓને કોઇ પણ રમતના સ્ટેડિયમમાં જઇને મેચ જોવા પર પ્રતિબંધ છે. આ પાછળનો તર્ક આપવામાં આવ્યો છે કે મહિલાઓને ઓછા કપડા પહેરેલા પુરુષોને જોતા બચવું જોઇએ.  હવે લાંબા સમય બાદ આ રૂઢિવાદી પરંપરા ખત્મ થઇ ગઇ છે. સ્ટેડિયમમાં છેલ્લા દિવસોમાં બ્લૂ ગર્લના મોત બાદ ઇરાન સરકારે સ્ટેડિયમમાં મહિલાઓને પ્રવેશ કરવાની મંજૂરી આપી દીધી છે. ઇરાન સરકારે 3500 મહિલાઓને મેચ જોવાની મંજૂરી આપી છે. ઇરાનમાં પ્રથમ કાયદો હતો કે મહિલાઓ સ્ડેડિયમમાં જઇ શકતી નહોતી પરંતુ ઇરાનની 29 વર્ષીય ફૂટબોલ પ્રશંસ સહર ખોડયારીએ પણ પોતાની ઇચ્છાઓ આગળ મજબૂર હતી. તે સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ જોવા માંગતી હતી પરંતુ તેની આ ઇચ્છાને લઇને તેણે જીવ ગુમાવ્યો પડ્યો હતો. મહિલાઓને મેદાનમાં જવાની મનાઇ હતી એટલા માટે સહર પુરુષોના કપડા પહેરીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પકડાઇ ગઇ હતી. ત્યારબાદ કોર્ટે તેને છ મહિનાની સજા ફટકારી હતી. જેલ જવાના ડરથી તેણે કોર્ટ બહાર જ આત્મહત્યા કરી લીધી હતી. સહરને ઇરાનની બ્લૂ ગર્લ કહેવામાં આવે છે.  સહર ખોડયારીના મોત બાદ એક મોટું કેમ્પેઇન શર થયું અને જેની સામે ત્યાં સરકાર ઝૂકી અને તેણે 3500 મહિલાઓને સ્ટેડિયમમાં મેચ જોવાની મંજૂરી આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Embed widget