શોધખોળ કરો

Israel Airstrike: ઈઝરાયલે એરસ્ટ્રાઈકમાં આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોની ઓફિસવાળી ઈમારતને ઉડાવી દીધી

ઇઝરાઇલની સેનાએ શનિવારે ગાઝા પટ્ટી પર એક હવાઇ હુમલોમાં કતારના અલ-જઝિરા ટેલિવિઝન અને અમેરિકી સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસની 13 માળની ઇમારતને નષ્ટ કરી દીધી હતી. એએફપીના પત્રકારોએ આ માહિતી આપી છે.

ગાઝા સિટી:  ઈઝરાયલની સેનાએ કરેલી એરસ્ટ્રાઈક ( Israeli airstrike )માં શુક્રવારે ગાઝા સિટીમાં આવેલી એક ઈંચી ઈમારતને નષ્ટ કરી દીધી છે. જ્યાં એસોસિએટેડ પ્રેસ અને અન્ય મીડિયા આઉટલેટ્સનીની ઓફિસ હતી. 

અલ જજીરાએ એક ટ્વીટમાં કહ્યું કે, ઈઝરાયલે ગાજા પટ્ટીમાં જાલા ટાવરને નષ્ટ કરી દીધો છો. જેમાં અલ જજીરાનું કાર્યાલય અને અન્ય આંતરાષ્ટ્રીય પ્રેસ કાર્યાલય સ્થિત છે. એક એપીના પત્રકારે કહ્યું કે, સેનાના હુમલા પહેલા ટાવરના માલિકને ચેતવણી આપી હતી. 

ઈમારતને શા માટે ટાર્ગેટ કરવામાં આવી. તેનું હાલમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર આ બિલ્ડિંગમાં મીડિયા સંસ્થાની ઓફિસો સિવાય બીજી અન્ય ઓફિસ અને અપાર્ટમેન્ટ હતા. 

આ પહેલા ગાઝા સિટીમાં શનિવારે ઈઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 10 પેલેસ્ટાઈન લોકોના મોત થયા હતા. જેમાં મોટાભાગના બાળકો હતા. ગાજાના ઉગ્રવાદી હમાસ શાસકો સાથે લડાઈ શરુ થયા બાદ ઈઝરાયલના એક હુમલામાં મરનારા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે.  

યરુશલમની અલ-અક્સા મસ્જિદમાં ભડકેલી હિંસા બાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.પેલેસ્ટાઈનના સશસ્ત્ર ઉગ્રવાદી જૂથ હમાસના રોકેટ હુમલાના જવાબમાં ઇઝરાઇલ ગાઝા પટ્ટીના વિસ્તારોમાં એર સ્ટ્રાઈક કરી રહ્યું છે. 

શુક્રવારે મોડી રાતે ઈઝરાયેલની સેનાએ હમાસ વિરુદ્ધ પોતાના ઓપરેશનમાં 160 ફાઈટ વિમાનથી 40 મિનિટ સુધી બોમ્બમારો કર્યો હતો. જેમાં ઈઝરાયેલની સેના એરસ્ટ્રાઈક અને સર્વેલન્સથી બચવા માટે હમાસ દ્વારા ઉપયોગ કરવામાં આવતી સુરંગોના એક નેટવર્કને નષ્ટ કરવામાં સફળતા મળી. કહેવામાં આવી રહ્યું છે કે, ઈઝરાયલની સેનાએ જાળ ગોઢવીને પછી આ ટનલને નિશાન બનાવી, જેમાં ડઝનેક હમાસ લડવૈયા માર્યા ગયા.
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Embed widget