શોધખોળ કરો

Mehul Choksi Arrest: ભારતને સોંપવાની જગ્યાએ ભાગેડુ મેહુલ ચોક્સીને એન્ટીઆ-બાર્બુડા પરત મોકલશે ડોમિનિકા સરકાર 

ભારતના ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચૌક્સીને ડોમિનિકા સરકાર પરત એન્ટીગુઆ-બાર્બુડા મોકલશે. એન્ટીગુઆ-બાર્બુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉનએ એબીપી ન્યૂઝને કહ્યું અમને એ વાતની જાણકારી મળી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે.

તેની વચ્ચે ડોમેનિકામાં મેહુલના વકીલ માર્શ વેનએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે આજે સવારે તેની મેહુલ સાથે પોલીસ સ્ટેશનમાં મુલાકાત થઈ. વકીલના મુજબ મેહુલે આરોપ લગાવ્યો કે તેનુ અપહરણ કરી લેવામાં આવ્યું છે ડોમેનિકામાં. મારપીટ પણ કરવામાં આવી છે. આ મામલે રાહત માટે કોર્ટમાં અપીલ દાખલ કરી રહ્યા છે મેહુલના વકીલ.

ચોક્સી હાલમાં એન્ટીગુઆ અને બારબૂડાથી ફરાર થઈ ગયો હતો અને તેની સામે ઈન્ટરપોલના યલ્લો નોટિસના પડોશી દેશ ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી હતી. એન્ટીગુઆના મીડિયામાં બુધવારે આ સમાચાર આવ્યા હતા. એન્ટીગુઆ અને બારબૂડાના પ્રધાનમંત્રી ગેસ્ટોન બ્રાઉનીએ કહ્યું તેમને ડોમિનિકાના હીરા વેપારીને સીધા ભારતને સૌંપવાનું કહ્યું છે.

મંગળવારે રાત્રે ડોમિનિકામાં ચોક્સીની ધરપકડના સમાચાર બાદ બ્રાઉનીએ મીડિયાને કહ્યું હતું કે તેમણે ચોક્સીને ભારત મોકલવાના સંબંધમાં ડોમિનિકા પ્રશાસનનો સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.

એન્ટીગુઆ ન્યૂઝએ બ્રાઉનીના હવાલાથી કહ્યું, 'અમે તેમને (ડોમિનિકા) ચોક્સીને એન્ટીગુઆને નહી મોકલવા કહ્યું છે. તેને ભારત પરત મોકલવાની જરુર છે જ્યાં તેને પોતાની સામેના આરોપોનો સામનો કરવાનો છે.'

મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંકના 13500 કરોડ રુપિયાની છેતરપિંડી કેસમાં ભાગેડુ છે. આ મામલે તેના સંબંધી નીરવ મોદી પર પણ છેતરપિંડીનો આરોપ છે. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

ABP Premium

વિડિઓઝ

Rajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટેKankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે

અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો

Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ

Embed widget