શોધખોળ કરો

પાકિસ્તાનમાં કોરોનાનો કેર, 49 દિવસમાં કબ્રસ્તાનમાં પહોંચી 3265 લાશો

એક બાજુ આર્થિક મોરચે અને બીજી બાજુ કોરોના સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની વધુ એક દયનીય છબી બહાર આવી છે. રિપોર્ટ છે કે પાકિસ્તાનમાં કબ્રસ્તાનમાં લાશોના ઢગલાં થઇ ગયા છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કોરોનાનો કેર સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે, એક બાજુ આર્થિક મોરચે અને બીજી બાજુ કોરોના સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની વધુ એક દયનીય છબી બહાર આવી છે. રિપોર્ટ છે કે પાકિસ્તાનમાં કબ્રસ્તાનમાં લાશોના ઢગલાં થઇ ગયા છે. કોરોનાના કારણે પાકિસ્તાનમાં કરાચીમાં 20 ફેબ્રુઆરીથી લઇને 9 એપ્રિલ સુધી એટલે કે 49 દિવસો સુધી 3265 લાશો કબ્રસ્તાનમાં પહોંચી છે. આ ખુલાસો શહેરના વહીવટી તંત્રના આંકડાઓમાં થયો છે. જોકે, આને લઇને હજુ સુધી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યુ નથી કે આ મોત કોરોનાના કારણે થઇ છે કે કુદરતી રીતે. કરાચી શહેરમાં કોરોનાના પ્રકોપ વધી રહ્યો છે, કરાચી મેટ્રૉપોલિટન કૉર્પોરેશન અનુસાર છેલ્લા 49 દિવસોમાં 181 મૃતદેહો સી-1 કબ્રસ્તાનમાં, 4 મૃતદેહો હાઝી મોરીદ ગોઠ કબ્રસ્તાનમાં, 76 યાસીનાબાદ કબ્રસ્તાનમાં, 273 સખી હસન કબ્રસ્તાનમાં, 30 લાશો નૂર કબ્રસ્તાનમાં, 681 લાશો મોહમ્મદ શાહ કબ્રસ્તાનમાં, 59 લાશો ધાસદર બાબા કબ્રસ્તાનમાં અને 430 કબ્રસ્તાન સિદ્દીકાબાદ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. પાકિસ્તાનમાં કોરોનાનો કેર, 49 દિવસમાં કબ્રસ્તાનમાં પહોંચી 3265 લાશો આ જ રીતે પશ્ચિમી શહેરમાં 155 લાશો સલીમાબાદ કબ્રસ્તાનમાં, 140 લાશો અલ-ફતેહ કબ્રસ્તાનમાં, 19 ગાઝિયાબાદ કબ્રસ્તાનમાં, 54 લાશો જન્નાતુલ બાકી કબ્રસ્તાનમાં, 31 લાશો ગુલશન એ જિયા કબ્રસ્તાનમાં, 5 લાશો યાકુબાબાદ કબ્રસ્તાનમાં, 44 લાશો ગુલશન એ બહાર કબ્રસ્તાનમાં, 91 લાશો ઇબ્રાહિમ અલી ભાઇ કબ્રસ્તાનમાં, 25 લાશો તોહારની ગોઠમાં અને 79 લાશો મચ્છ ગોઠમાં દફનાવવામાં આવી ચૂકી છે. પાકિસ્તાનમાં કોરોનાનો કેર, 49 દિવસમાં કબ્રસ્તાનમાં પહોંચી 3265 લાશો પૂર્વી શહેરમાં 128 લાશો મંગોઠ કબ્રસ્તાનમાં અને 14 કબ્રસ્તાનમાં પીઇસીએચએસ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. માલિર કબ્રસ્તાનમાંમાં 93 લાશો, 160 લાશો મોડલ કોનોલીમાં, 5 લાશો કોલોની ગેટ કબ્રસ્તાનમાં, 15 લાશો હૈદરશાહ કબ્રસ્તાનમાં, 2 માસૂમ શાહ કબ્રસ્તાનમાં, 49 લાશો માલોમાદાદ રાબી ગોઠ કબ્રસ્તાનમાં અને 62 ઇસ્માઇલ ગોઠ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. કોરાંગીમાં 190 લાશો ચક્રગોઠ કબ્રસ્તાનમાં, 15 કોરાંગી કબ્રસ્તાનમાં અને 152 અજીમપુરા કબ્રસ્તાનમાંમાં દફનાવવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં કોરોનાનો કેર છે, અને કરાંચીમાં વધુ પ્રમાણમાં મોતો થઇ હોઇ શકે છે. જોકે હજુ આંકડા સામે આવ્યા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget