શોધખોળ કરો

Coronavirus અમેરિકામાં બન્યો ખતરનાક, ચીન કરતાં વધારે થયા મોત, જાણો વિગતે

વિશ્વમાં સૌથી વધારે અમેરિકામાં જ 175067 લોકો કોરોનાથી સંક્રમિત થયેલા છે.વિશ્વભરમાં આશરે 8,28,00 લોકો કોરોનાથી સંક્રમિત છે.

વોશિંગ્ટનઃ કોરોનાના કહેરથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. અમેરિકા પણ તેની ઝપેટમાં આવી ગયું છે. કોરોનાના કારણે અમેરિકામાં ચીનથી પણ વધારે મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 3400ને પાર કરી ગઈ છે, જ્યારે ચીનમાં 3309 લોકો COVID-19થી મોતને ભેટ્યા છે. વિશ્વમાં સૌથી વધારે અમેરિકામાં જ 175067 લોકો કોરોનાથી સંક્રમિત થયેલા છે. ચીનના વુહાનથી ડિસેમ્બર 2019થી આ મહામારી ફેલાવાની શરૂઆત થઈ હતી, જેની ઝપેટમાં અત્યાર સુધીમાં 180થી વધારે દેશો આવી ગયા છે. અમેરિકામાં કોરોનાની સૌથી વધુ અસર ગુજરાતીઓની મોટી સંખ્યા છે તેવા ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જોવા મળી રહી છે. ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું, હાલનો સમય યુદ્ધ જેવા વાતાવરણ સામે લડવાનો છે અને તેમાં આપણે બધાએ એક રહેવાનું છે. ન્યૂયોર્કમાં આવેલી હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધારે કોરોના વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે, જેને લઈ તંત્ર દ્વારા હેલ્થકેર વર્કર્સને સ્વેચ્છાએ આગળ આવવા અપીલ કરી છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી અત્યાર સુધી ઈટાલીમાં સૌથી વધુ મોત થયા છે. અહીં મૃતકોનો આંકડો 12,000ને વટાવી ગયો છે. જ્યારે 1,05,792 લોકો સંક્રમિત છે. કોરોનાથી ઈટાલી બાદ સ્પેનમાં સૌથી વધારે લોકોના મોત થયા છે. અહીંયા કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા આશરે 94,417 છે. વિશ્વભરમાં આશરે 8,28,00 લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 41,261 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 1613 મામલા સામે આવ્યા છે. જેમાંથી 35 લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget