શોધખોળ કરો

CoronaVirus: ઇટાલીમાં કોરોનાએ 100 ડૉક્ટરોનો જીવ લીધો, મરનારાઓની સંખ્યા 18000ને પાર

કોરોના- આ વૈશ્વિક મહામારીથી ઇટાલીની હાલત ખરાબ થઇ ગઇ છે. જાણીતા ડૉક્ટર સમર સિંઝાબના મોત સાથે ઇટાલીમાં ડૉક્ટરોના મોતનો આંકડો 100 થઇ ગયો છે

નવી દિલ્હીઃ ઇટાલીમાં કોરોના -કૉવિડ-19નો પ્રકોપ સતત વધી રહ્યો છે, મૃતકોની સંખ્યામાં દિવસે દિવસે મોટા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં કોરોનાએ ઇટાલીમાં 100થી વધુ ડૉક્ટરોનો જીવ લઇ લીધો છે. આ સાથે દેશમાં મૃતકોની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઇ છે. ઇટાલીના ફેડરેશન ઓફ ડૉક્ટર્સ ગિલ્ડ (એફએનઓએમસીઇઓ)એ ગુરુવારે માહિતી આપી કે, કોરોના- આ વૈશ્વિક મહામારીથી ઇટાલીની હાલત ખરાબ થઇ ગઇ છે. જાણીતા ડૉક્ટર સમર સિંઝાબના મોત સાથે ઇટાલીમાં ડૉક્ટરોના મોતનો આંકડો 100 થઇ ગયો છે. સિંઝાબ નામના ડૉક્ટરનુ 100મુ મૃત્યુ થયુ હતુ. CoronaVirus: ઇટાલીમાં કોરોનાએ 100 ડૉક્ટરોનો જીવ લીધો, મરનારાઓની સંખ્યા 18000ને પાર નોંધનીય છે કે, ઇટાલી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, અહીં અત્યાર સુધી 143,626 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, અને 18,279 લોકો મોતને ભેટી ચૂક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’

સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન

Pakistan Warn Israel: 'કતાર નથી અમે, ખરાબ અંજામ લાવીશું', પાકિસ્તાને ઈઝરાયેલને ધમકાવ્યું, શું યુદ્ધમાં ઉતરશે પાકિસ્તાન ?

Donald Trump Statement on PM Modi: મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશે ટ્રમ્પે આપ્યું ચોંકાવનારૂં નિવેદન

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?

અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ

ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો

શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય

કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?

ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી

Embed widget