શોધખોળ કરો

અવકાશમાંથી પોતાના પૂર્વ પતિની જાસૂસી કરી રહી હતી પત્ની, નાસાએ શરૂ કરી તપાસ

આ ઘટના અમેરિકાની સ્પેસ એજન્સી નાસામાં બની છે. નાસા પોતાની એક મહિલા વૈજ્ઞાનિક વિરુદ્ધ તપાસ કરી રહી છે.

ન્યૂયોર્કઃ તમે ન્યૂઝમાં ક્યારેય સાંભળ્યુ હશે તે પત્ની પોતાના પતિ પર શંકા કરતી હોય છે અને તેમના ખર્ચ પણ પર નજર રાખતી હોય છે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે પત્ની અવકાશમાં બેઠા બેઠા પોતાના પૂર્વ પતિની જાસૂસી કરી અને ગેરકાયદેસર રીતે તેના આર્થિક દસ્તાવેજો પણ જોયા હતા. આ ઘટના અમેરિકાની સ્પેસ એજન્સી નાસામાં બની છે. નાસા પોતાની એક મહિલા વૈજ્ઞાનિક વિરુદ્ધ તપાસ કરી રહી છે. નાસાના અવકાશ વૈજ્ઞાનિક એની મૈકક્લેન પર આરોપ છે કે છ મહિનાના અવકાશ મિશન પર ગયા બાદ તેમણે અવકાશમાંથી જ છૂપી રીતે પોતાના પૂર્વ પતિના અંગત આર્થિક રેકોર્ડ એક્સેસ કર્યા હતા. નાસામાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે જ્યારે કોઇ વૈજ્ઞાનિક પર આ પ્રકારનો આરોપ લાગ્યો છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના મતે નાસાની અવકાશ યાત્રા એની મૈકક્લેન પર પોતાના પૂર્વ પતિના બેન્ક એકાઉન્ટને હેક કરવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે તેણે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર છ મહિનાના મિશન દરમિયાન પોતાના પૂર્વ પતિના આર્થિક રેકોર્ડની ઓળખ કરી હતી અને ચોરીથી તેમાં પ્રવેશ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, મૈકક્લેનના પૂર્વ પતિ સમર વર્ડેને આ વર્ષની શરૂઆતમાં ફેડરલ ટ્રેડ કમિશન પાસે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે પોતાની પૂર્વ પત્ની પર  મંજૂરી વિના તેના બેન્ક એકાઉન્ટ એક્સેસ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મૈકક્લેના વકીલે કહ્યું કે, મૈકક્લેને કાંઇ ખોટું નથી કર્યું અને આઇએસએસમાં રહેવા દરમિયાન સંયુક્ત બેન્ક એકાઉન્ટનો રેકોર્ડ એક્સેસ કર્યો હતો. નાસાએ આ મામલે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget