શોધખોળ કરો
Advertisement
અંતરિક્ષમાં બનશે ઇતિહાસ, પહેલીવાર બે મહિલા એસ્ટ્રોનૉટ એકસાથે કરશે સ્પેસવૉક
મહિલા એસ્ટ્રોનૉટ જેસિકા મીર અને ક્રિસ્ટીના કોચ 21 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન બહાર સ્પેસવૉક કરશે.
નવી દિલ્હી: અંતરિક્ષના ઇતિહાસમાં પ્રથમવાર બે મહિલા એસ્ટ્રોનૉટ્સ એકસાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન બહાર સ્પોસવૉક કરશે. બે મહિલા એસ્ટ્રોનૉટ જેસિકા મીર અને ક્રિસ્ટીના કોચ 21 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન બહાર નીકળી અને સ્પેશ સ્ટેશનની સોલર પેનલમાં લગાવેલી લિથિયમ ઑયન બેટરી બદલશે.
નાસા દ્વારા ઓક્ટોબર મહિનામાં કુલ પાંચ સ્પેસવૉક કરવામાં આવશે, જેમાં સ્પેસવૉક દ્વારા સ્પેસ સ્ટેશન પર હાજર 6 અંતરિક્ષ યાત્રીઓ બહાર નીકળી સ્પેશ સ્ટેશનનું સમારકામ કરશે. આ તમામ ઓક્ટોબરમાં અલગ અલગ તારીખે સ્પેશવોક કરશે. આ સિવાય પાંચ સ્પેસવૉક નવેમ્બર અને ડિસેમ્બરમાં રાખવામાં આવી છે.All hands on deck! Suited up this week in preparation for 5 spacewalks in a row to upgrade the @Space_Station solar array batteries. Work begins on Sunday! Watch the spacewalk live at https://t.co/zCjhcX2LD1 pic.twitter.com/VQppdAhGba
— Christina H Koch (@Astro_Christina) October 4, 2019
.@Astro_Jessica talks about the spacewalk assignment process and partnering with @Astro_Christina for the spacewalk scheduled on Oct. 21. pic.twitter.com/RLPTjMON44
— Intl. Space Station (@Space_Station) October 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement