શોધખોળ કરો

NASA: ભારતમા વીજળી પડી તો અંતરિક્ષમાંથી એસ્ટ્રોનૉટે કેપ્ચર કરી ઝલક, તસવીરોમાં જુઓ અદભૂત નજારો

NASA Picture of India: નાસાના અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે અવકાશમાંથી ભારતની એક દુર્લભ તસવીર શેર કરી છે

NASA Picture of India: નાસાના અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે અવકાશમાંથી ભારતની એક દુર્લભ તસવીર શેર કરી છે. આ ફોટામાં વીજળી પડવા પર અવકાશમાંથી ભારતનો નજારો કેવો દેખાય છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે 17 ઓગસ્ટના રોજ X પર ભારતનો એક દુર્લભ ફોટો શેર કર્યો હતો. આ તસવીર સોશિયલ મીડિયા પર 10 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આ તસવીરમાં વીજળીનો અનોખો ઝબકારો બતાવવામાં આવ્યો છે, જેની નીચે ભારતની ભૂમિ દેખાય છે. ફોટામાં કેટલાક બિંદુઓ દેખાઈ રહ્યા છે, તે ભારતના અલગ-અલગ શહેરો છે.

અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે એક્સ હેન્ડલ પર ફોટો શેર કર્યો અને લખ્યું, 'ભારતમાં રાત્રે વીજળી ચમકતી હતી, ફોટોમાં પ્રકાશને કેપ્ચર કરવાનો પ્રયાસ કરતી વખતે મેં બર્સ્ટ મૉડનો ઉપયોગ કર્યો હતો. હું આશા રાખી રહ્યો હતો કે લાઇટ ફ્રેમમાં ટકરાય, મને બહુજ ખુશી થઇ જ્યારે વીજળીનો ઝટકો ફ્રેમની વચ્ચે આવ્યો. આ ફોટાને ક્રૉપ કરવાની જરૂર નથી. આ તસવીરના નીચેના મધ્યભાગમાં પાણીમાં ઉભેલી નાવડીમાંથી નીકળી રહેલી રોશનીને જોઇ શકો છો, જે પાતળી રેખાઓની જેમ દેખાઇ રહી છે. મેથ્યૂ ડૉમિનિકનો આ ફોટો એકદમ દુર્લભ માનવામાં આવે છે, જેમાં આપણા બ્રહ્માંડની સુંદરતા અને અજાયબીની ઝલક જોવા મળે છે.

સોશ્યલ મીડિયા યૂઝર્સે શું કહ્યું ? 
સોશિયલ મીડિયા યૂઝર્સ આ તસવીરને ખૂબ જ ખાસ અને રસપ્રદ ગણાવી રહ્યા છે. આ પોસ્ટ પર હજારો કૉમેન્ટ્સ આવી છે, જેમાં તસવીરની ચર્ચા કરવામાં આવી છે. આ તસવીર પર કૉમેન્ટ્સ પણ વાયરલ થઈ રહી છે. નાસા અવારનવાર આવી તસવીરો શેર કરે છે. લોકો નાસાની આ તસવીરને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો

Fish: શું આ માછલી જોવા મળે તો આવે છે પ્રલય ? 13 વર્ષ પહેલા દેખાઇ'તી તો જાપાન થયુ હતુ તબાહ, આ વખતે શું થશે ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget