શોધખોળ કરો

Fish: શું આ માછલી જોવા મળે તો આવે છે પ્રલય ? 13 વર્ષ પહેલા દેખાઇ'તી તો જાપાન થયુ હતુ તબાહ, આ વખતે શું થશે ?

કેલિફોર્નિયાના દરિયાકાંઠે ડૂમ્સડે માછલી મળી આવી છે

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Doomsday Fish in California: આ ઓરફિશ સાઉથ કેલિફૉર્નિયામાં મળી આવી છે. તેનું નામ ડૂમ્સડે ફિશ એટલે કે પ્રલયનો દિવસ લાવનારી માછલી છે.  કેલિફોર્નિયાના દરિયાકાંઠે ડૂમ્સડે માછલી મળી આવી છે.

2/8
અમેરિકાના કેલિફોર્નિયાના બીચ પર એક ઓરફિશ મળી આવી છે. સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઓશનોગ્રાફીના જણાવ્યા અનુસાર, આ માછલી ગયા અઠવાડિયે સાઉથ કેલિફોર્નિયાના દરિયાકાંઠેથી મળી આવી હતી.

3/8
આ ઓરફિશ સધર્ન કેલિફોર્નિયામાં મળી આવી છે. તેનું નામ ડૂમ્સડે ફિશ એટલે કે પ્રલયનો દિવસ લાવનારી માછલી છે. લોકોનું માનવું છે કે જ્યારે પણ કોઈ મોટી દૂર્ઘટના આવવાની હોય છે ત્યારે આ માછલી દેખાય છે અને વિનાશનો સંકેત આપે છે.

4/8
આ એક મોટું આશ્ચર્ય છે. માછલી આપત્તિનો સંકેત કેવી રીતે આપી શકે? વર્ષ 2011ની વાત કરીએ તો જાપાનમાં આવેલા અત્યંત વિનાશક ભૂકંપ પહેલા આ માછલી જોવા મળી હતી. દુનિયાભરમાં આવા અનેક દરિયાઈ જીવો છે જેની સાથે અનેક અંધશ્રદ્ધાઓ જોડાયેલી છે.

5/8
આ ડૂમ્સડે માછલી વિશે વાત કરીએ તો, તેની આંખો સામાન્ય રીતે માછલીઓની આંખો કરતાં મોટી હોય છે અને તેના માથા પર લાલ રંગનું હાડકું હોય છે. એવું કહેવામાં આવે છે કે આવું ઘણી વખત બન્યું છે, જ્યારે પણ મોટો ભૂકંપ આવે છે ત્યારે તેની પહેલા આ માછલી જોવા મળે છે અને થોડા દિવસો પછી ભારે તબાહી થાય છે.

6/8
બરાબર 13 વર્ષ પહેલાં, જાપાનમાં 20 ડૂમ્સડે ફિશ જોવા મળી હતી. આ વર્ષ 2011ની વાત છે. આ માછલીઓને જોયા પછી ભૂકંપના કારણે જાપાનની હાલત ખરાબ થઈ ગઈ.

7/8
વર્ષ 2019માં વૈજ્ઞાનિકો દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે જાપાનમાં આવેલા ભૂકંપનો ઓરફિશના પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી. આ આફતો અને ધરતીકંપોને લઈને આ માછલીઓ સાથે માત્ર એક પૌરાણિક અંધશ્રદ્ધા જોડાયેલી છે.

8/8
આ માછલીઓ ઊંડા સમુદ્રમાં રહે છે અને તેને શોધવી ખૂબ મુશ્કેલ છે. આ ઓરફિશ 12 ફૂટ લાંબી છે અને 30 ફૂટ સુધી વધી શકે છે. તેવી જ રીતે વર્ષ 1901માં પણ કેલિફોર્નિયામાં 20 માછલીઓ જોવા મળી હતી, પરંતુ આ માછલીઓ ત્યારે જ દરિયા કિનારે આવે છે જ્યારે તેઓ ખોવાઈ જાય અથવા બીમાર હોય.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget