શોધખોળ કરો

નવા અભ્યાસમાં શું થયો ચોંકાવનારો ખુલાસો? કોરોનાનાં લક્ષણ કેટલા દિવસે દેખાય છે?

હાલ વેક્સીનને સફળ પરિક્ષણ કરવામાં આવી રહ્યાં છે. કોરોના વાયરસને લઈને અનેક દાવા અને અનેક રિસર્ચ કરવામાં આવ્યું છે જ્યારે અભ્યાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

સમગ્ર દુનિયામાં કોરોનાને હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોનાને ફેલાતો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની વેક્સીનને શોધવા વૈજ્ઞાનિકો રાત દિવસ મહેનત કરી રહ્યાં છે હાલ વેક્સીનને સફળ પરિક્ષણ કરવામાં આવી રહ્યાં છે. જોકે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં કોરોનાની વેક્સીન માર્કેટમાં આવી જશે ત્યારે કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો વર્તાવાનો સમયગાળો 5 દિવસ નહીં પરંતુ 8 દિવસ લાંબો હોય છે તેવું એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે. કોરોના વાયરસને લઈને અનેક દાવા અને અનેક રિસર્ચ કરવામાં આવ્યું છે જ્યારે અભ્યાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કોરોના વાયરસનો ચેપ લાગ્યા ત્યાર બાદ કોરોનાના લક્ષણો વરતાવાનો સમયગાળો પાંચ દિવસ નહીં પરંતુ અંદાજે 8 દિવસ લાંબો હોઈ શકે છે તેમ એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીના વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના લક્ષણો ચેપ લાગ્યાના 5 દિવસમાં કોરોનાની અસર જોવા મળે છે તેવો વર્તમાન અંદાજ મર્યાદિત ડેટા અને નાની સંખ્યાના સેમ્પલ સાઈઝ પર આધારિત હતો. જ્યારે હાલના અભ્યાસમાં કોરોનાના 1084 દર્દીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે તમામ વુહાનના રહેવાસી છે અને તેમની પ્રવાસની વિગતો પ્રાપ્ય છે. નવા અભ્યાસમાં કોરોનાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું કે, જે જગ્યાએથી કોરોના વાયરલ ફેલાય તે વુહાનમાંથી રવાના થયેલા લોકોની ઓળખ કરીને તેમનામાં કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા ત્યાં સુધી તેની પર બાજ નજર રાખવામાં આવી હતી. કોરોનાના ચેપને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ખુલાસો થયો હતો કે, કોરોનાનો ચેપના લક્ષણો વર્તાવાનો અંદાજીત 8 દિવસ જણાયો છે જ્યારે 10 ટકા દર્દીઓમાં આ સમયગાળો 15 દિવસનો જણાયો હતો. આ તારણોને આધારે આરોગ્યા વિભાગના કર્મચારીઓ 14 દિવસના ક્વોરોન્ટાઈન માટેનો આગ્રહ રાખે છે.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget