શોધખોળ કરો

આ દેશના પ્રધાનમંત્રીએ સપ્તાહમાં ચાર દિવસ કામ કરવાની આપી મંજૂરી, કહ્યું- લોકો ત્રણ દિવસ ફરીને અર્થતંત્રને કરશે મજબૂત

ફેસબુક લાઇવ વીડિયોમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડાએ કહ્યું, લોકોએ અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા ઘરેલુ પર્યટનને પ્રોત્સાહિત કરવા ભાર આપવાનું સૂચન કર્યુ છે.

ઓકલેન્ડઃ કોરોના વાયરસના વિશ્વભરના ઘણા દેશોએ લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનના કારણે દેશોની અર્થવ્યવસ્થા પર મોટું સંકટ ઉભું થયું હતું. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને પ્રવાસનને વેગ આપવા અને કર્મચારીઓના કામ તથા જીવનમાં સંતુલન જાળવી રાખવા અઠવાડિયામાં ચાર દિવસ કામવાનું સૂચન કર્યુ છે. તેમણે કહ્યું, આ પ્રકારે લોકો ત્રણ દિવસ ફરવા નીકળશે અને તેથી અર્થતંત્રને વેગ મળશે. ફેસબુક લાઇવ વીડિયોમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડાએ કહ્યું, લોકોએ અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા ઘરેલુ પર્યટનને પ્રોત્સાહિત કરવા ભાર આપવાનું સૂચન કર્યુ છે. લોકોને ફરવાની છૂટ આરવી જોઈએ. અર્ડર્ને કહ્યું કે, જ્યાં સુધી વિદેશી નાગરિકોમાં દેશમાં આવવા પર પ્રતિબંધ છે ત્યાં સુધી ઘરેલુ પર્યટને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સ્થિતિમાં દેશના નાગરિકોએ તેમનો મહત્તમ સમય પરિવાર સાથે ફરવામાં પસાર કરવો જોઈએ. તેમણે કહ્યું, લોકોએ મને કહ્યું કે જો પ્રોફેશનલ લાઈફમાં થોડી છૂટ મળે તો તેઓ વધારે ઘરેલુ યાત્રા કરી શકે છે. લોકડાઉનના કારણે પ્રવાસન ક્ષેત્રને ઘણું નુકસાન થયું છે. આપણે તમામ કોવિડ-19થી ઘણું બધુ શીખ્યા છીએ. ઘરેથી કામ કરવાની આદતે આપણા જીવનમાં મોટો બદલાવ લાવવાનું કામ કર્યુ છે. મેં ઘણા લોકોને એવું સૂચન આપતાં સાભળ્યા છે તે ચાર દિવસ જ કામ માટે નક્કી થવા જોઈએ. જોકે આ કંપની અને ત્યાં કામ કરતાં કર્મચારીઓ વચ્ચેની વાત છે, પરંતુ હું કહીશ કે જો કોઈ કંપની આમ કરશે તો તેના પર વિચાર કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું, જો કોઈ કંપની તેના કર્મચારીઓ માટે કામના ચાર દિવસ રાખશે તો કર્મચારી ત્રણ દિવસમાં ક્યાંક ફરવા જઈ શકશે. જેનાથી દેશના ડૂબતા પર્યટન ક્ષેત્રને ઉગરવામાં ઘણી મદદ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?
Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Embed widget