શોધખોળ કરો

નોબેલ વિજેતાઓએ ગેટ્સ ફાઉન્ડેશનને લખ્યો પત્ર, PM મોદી પાસેથી એવોર્ડ પરત લેવાની કરી અપીલ

આ સન્માન અગાઉ ત્રણ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓએ મોદી વિરુદ્ધ ગેટ્સ ફાઉન્ડેશનને પત્ર લખ્યો અને સન્માન પાછુ લેવાની વિનંતી કરી હતી.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે. આજે તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં 50 હજાર ભારતીય અમેરિકનોને સંબોધિત કરશે. આ પ્રવાસ પર વડાપ્રધાન મોદી 24 સપ્ટેમ્બરના રોજ ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પરંતુ તેમના આ સન્માન અગાઉ ત્રણ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓએ મોદી વિરુદ્ધ ગેટ્સ ફાઉન્ડેશનને પત્ર લખ્યો અને સન્માન પાછુ લેવાની વિનંતી કરી હતી. નોબેલ પુરસ્કારના ત્રણ વિજેતાઓને સંયુક્ત રૂપે ગેટ્સ ફાઉન્ડેશને લખેલા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો ઉલ્લેખ કરતા લખ્યુ હતું કે, મોદી રાજમાં ભારતમાં ખતરનાક અને ખૂબ અરાજકભર્યો માહોલ બની રહ્યો છે જેને સતત માનવ અધિકારો અને લોકતંત્રને કમજોર કર્યું છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓમાં શિરીન અબાદી સૌથી મોટો ચહેરો છે. શિરીન અબાદી 2003ની નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે જ્યારે તેમના સિવાય 2011માં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા તવાક્કુલ અબ્દીલ સલમાન કામરાન અને 1976ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મેરિયડ મૈગુઅર સામેલ છે. ગેટ્સ ફાઉન્ડેશને લખેલા પત્રમાં કહ્યું  કે, અમે લાંબા સમયથી દુનિયાભરમાં બિલ અને મલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના શાનદાર કાર્યના પ્રશંસક છે. જે રીતે તમે પરોપકાર સાથે જોડાયેલા કામો કરો છો તે એક સારા જીવનનો રસ્તો નક્કી કરે છે. અમે મહાત્મા ગાંધી અને તેમના દ્ધારા બનાવાયેલા રાષ્ટ્ર સન્માન, સહિષ્ણુતા અને સમાનતાના પણ પ્રશંસક છીએ. વાસ્તવમાં ગાંધી વિચાર તમારા સંગઠનમાં પણ છે કારણ કે તમારી વેબસાઇટ પર પ્રથમ સંદેશ તમામ જીવનનું સમાન મૂલ્ય છે.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget