શોધખોળ કરો

Coronavirus: ઈટલીમાં એક જ દિવસમાં 743 લોકોના થયાં મોત, જાણો બાકી દેશોની હાલત

અમેરિકામાં કોરોના વાયરસથી એક જ દિવસમાં આશરે 10,000 મામલા સામે આવ્યા છે. જ્યાકે 150 લોકોએ જીવ ગુમાવ્યા છે.

નવી દિલ્હીઃ ચીનમાંથી નીકળેલો જીવલેણ કોરોના વાયરસ વિશ્વના 160થી વધારે દેશોમાં ફેલાઇ ગયો છે. આ વાયરસે અત્યાર સુધીમાં દેશભરમાં 19,000 લોકોને ભરખી ગયો છે. સૌથી વધારે મોત ઇટલીમાં થયા છે. ઈટલીમાં ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ 743 લોકોના મોત થયા છે. જે બાદ ત્યાં મૃતકોની સંખ્યા 6820 પર પહોંચી છે. ઈટલીમાં રવિવાર અને સોમવારે મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. અમેરિકામાં એક જ દિવસમાં 150 લોકોના મોત અમેરિકામાં કોરોના વાયરસથી એક જ દિવસમાં આશરે 10,000 મામલા સામે આવ્યા છે. જ્યાકે 150 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 એપ્રિલ સુધી દેશનું અર્થતંત્ર પાટા પરથી ઉતરી જવાની આશા વ્યક્ત કરી છે. લાખો અમેરિકનો લોકડાઉન થવાથી, નેશનલ ગાર્ડ અને સૈન્ય બળોની અનેક રાજ્યોમાં તૈનાતી છતાં ન્યૂયોર્કમાં ઓછામાં ઓછા 53 લોકોના મોત થયા છે. મંગળવારે 5000 નવા મામલા સામે આવ્યા હતા. ફ્રાંસમાં 240 લોકોના મોત ફ્રાંસમાં કોરોના વાયરસતી વધુ 240 લોકોના મોત થયા છે. જેનાથી દેશમાં કોવિડ-19થી મરનારાં લોકની સંખ્યા 1,100 થઈ ગઈ છે. ફ્રાંસમાં 22,300 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી 10,176 લોકો હોસ્પિટલમાં ભરતી છે. ઈટલીમાં રેકોર્ડ 743 લોકોના મોત ઈટલીમાં કોરોના વાયરસતી મંગળવારે 743 લોકોના મોત થયા હતા. જેની સાથે બે દિવસમાં મૃતકોના આંકડામાં મહામારી પર કાબૂ મેળવવાની આશાને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 956 થઈ પાકિસ્તાનમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 956 થયા બાદ પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઘાતક બીમારીનો મુકાબલો કરવા અને વર્તમાન પરિસ્થિતિમાં ગરીબોની મદદ માટે અબજો રૂપિયાના પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી. સરકારે 31 માર્ચ સુધી દેશમાં તમામ ટ્રેનો સ્થગિત કરી દીધી છે. શ્રીલંકામાં સંક્રમિતોની સંખ્યા 100 પર પહોંચી શ્રીલંકામાં ચાર નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાયરસતી સંક્રમિતોની સંખ્યા વધીને 100 સુધી પહોંચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget