શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ સામે લડવા પાકિસ્તાને ઇસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં તૈનાત કરી આર્મી
પાકિસ્તાનમાં કોરોના વાયરસના 800 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જ્યારે પાંચ લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે ત્યારે પાકિસ્તાન સરકારે પણ ખતરનાક કોરોના વાયરસ સામે લડવા માટે રાજધાની ઇસ્લામાબાદ સાથે પંજાબ, સિંધ, ખૈબર-પખ્તૂનખ્વાહ, બલૂચિસ્તાન, ગિલગિટ અને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીરમાં સૈન્ય તૈનાત કરી છે.
પીઓકેના ગિલગિટ ક્ષેત્રમાં 26 વર્ષીય એક ડોક્ટરનું કોરોનાના કારણે મોત થયું હતું. દેશમાં આ વાયરસના કારણએ ડોક્ટરનું મોત થયાની પ્રથમ ઘટના છે. અધિકારીઓ સોમવારે આ જાણકારી આપી. ઉસામા રિયાઝ હાલમાં ઇરાન અને ઇરાકથી પાછા ફરેલા મુસાફરોની સારવાર કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં કોરોના વાયરસના 800 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જ્યારે પાંચ લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
સમાચાર
Advertisement