શોધખોળ કરો

પાકિસ્તાને હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહીમ પર લગાવ્યા વધુ પ્રતિબંધ, બેન્ક ખાતા સીલ કરવા આદેશ

FATF એ જૂન, 2018માં પાકિસ્તાનને ‘ગ્રે લિસ્ટ’માં નાખ્યું હતું અને ઈસ્લામાબાદને 2019ના અંત સુધી કાર્ય યોજના લાગુ કરવા કહ્યું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તેની સમય મર્યાદા વધારાઈ હતી.

ઈસ્લામાબાદ: ફાઇનાંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર આવવા માટે પાકિસ્તાને 88 પ્રતિબંધિત આતંકવાદી, આતંકી સંગઠનો અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહીમ સહિત અને આકાઓ પર આકરા નાણાકીય પ્રતિબંધ લગાવ્યા છે. અહેવાલ અનુસાર, આ આતંકી સંગઠનો અને તેના આકાઓની તમામ સંપત્તીઓ જપ્ત કરવા અને બેન્કના ખાતાઓ સીલ કરવાના આદેશ અપાયા છે. પેરિસ સ્થિત FATF એ જૂન, 2018માં પાકિસ્તાનને ‘ગ્રે લિસ્ટ’માં નાખ્યું હતું અને ઈસ્લામાબાદને 2019ના અંત સુધી કાર્ય યોજના લાગુ કરવા કહ્યું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તેની સમય મર્યાદા વધારાઈ હતી. પાકિસ્તાને સરકારે હાલમાંજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ( UNSC) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીના અનુપાલનમાં આતંકી સંગઠનોના 88 આકાઓ અને સભ્યો પર પ્રતિબંધ લગાવ્યા છે. જમાત-ઉદ-દાવાસ જૈશ-એ-મોહમ્મદ તાલિબાન, દાએશ, હક્કાની સમૂહ, અલકાયદા અને અન્ય પર પ્રતિબંધ લગાવ્યા છે. અહેવાલ અનુસાર સરકારે આ તમામ સંગઠનો અને આકાઓની તમામ ચલ અને અચલ સંપત્તિઓ જપ્ત કરવા અને તેના બેન્ક ખાતાને સીલ કરવાના આદેશ આપ્યા છે. સરકારે 18 ઓગસ્ટે બે નોટિફિકેશન જાહેર કરી 26/11 મુંબઈ હુમલાનું ષડયંત્ર રચનાર અને જમાત-ઉદ-દાવાને સરગના સઈદ, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમ પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. સાથે જ તેમની મુસાફરી પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget