શોધખોળ કરો

કોરોનાનો ખૌફઃ લોકો ઘરમાંથી બહાર ન નીકળે એ માટે આ દેશમાં પોર્ન વીડિયો સર્વિસ ફ્રી કરી દેવામાં આવી

આખી ઈટલીને અત્યારે લગભગ બંધ કરી દેવામાં આવી છે અને લોકો પોતાના ઘરોમાં જ રહેવા પર મજબૂર છે. ઈટલીમાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યા 1266થી વધી ગઈ છે.

નવી દિલ્હીઃ પોર્ન વેબસાઇટ ‘પોર્નહબ’ 3 એપ્રિલ સુધી ઇટલીના લોકો માટે ફ્રીમાં સુવિધા આપી રહી છે. ઇટલીમાં ગંભીર રૂપ ધારણ કરી ચૂકેલ કોરોના વાયરસથી બચવા માટે લોકો બહાર જવાથી બચી રહ્યા છે. વેબસાઈટે ગુરુવારે એક પ્રેસ રીલિઝમાં કહ્યું કે, તે કોરોનાને કારણે નેશનવાઈડ લોકડાઉનની વચ્ચે પોતાની સુવિધાઓ ફ્રી કરી દેશે. એક રિપોર્ટ અનુસાર પોર્ન હબે જણાવ્યું છે કે તે ઈટલીમાં રહેનાર લોકો માટે 3 એપ્રિલ સુધી પ્રીમિયમ સર્વિસ ફ્રી કરી રહ્યા છે. પ્રીમિયમ વીડિયો માટે એક મહિના સુધીનો ચાર્જ 738 રૂપિયા છે. કંપનીના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પોર્નહબે જણાવ્યું છે કે, ‘ઈટલી, અમે તમને પ્રેમ કરીએ છીએ! પોર્ન હબે નક્કી કર્યું છે કે મોડલ હબ પ્લેટફોર્મથી થયેલી કમાણીનો એક ભાગ કોરોના વાયરસથી પીડાઈ રહેલા ઈટલીની મદદ માટે જશે. જણાવી દઈએ કે આખી ઈટલીને અત્યારે લગભગ બંધ કરી દેવામાં આવી છે અને લોકો પોતાના ઘરોમાં જ રહેવા પર મજબૂર છે. ઈટલીમાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યા 1266થી વધી ગઈ છે. ફક્ત ગુરુવારથી શુક્રવારની વચ્ચે જ ઈટલીમાં લગભગ 250 લોકોના મોત થઈ ગયા છે. ચીન બાદ ઈટલી જ એવો દેશ છે જ્યાં કોરોના વાયરસથી સૌથી વધુ મોત થયા છે. ઈટલીમાં આઈસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ 1300થી વધુ છે. જ્યાં જ કુલ સંક્રમિત લોકોની સંખ્યા 17,660થી વધુ છે. જણાવીએ કે, કોરોના ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિલ્હી સરકારે કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં સ્કૂલો, કોલેજો અને સિનેમાઘરોને સાવચેતીના ભાગરૂપે 31 માર્ચ સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. માત્ર એ જ સ્કૂલ અને કોલેજ ખુલ્લા રહેશે જ્યાં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. સરકારે સરકારી, ખાનગી કાર્યાલયો, શોપિંગ મોલ સહિત તમામ સાર્વજનિક સ્થાનો પર સંક્રમમુક્ત બનાવવાનું ફરજિયાત કરી દીધું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Embed widget