શોધખોળ કરો
Advertisement
UAEના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’થી સન્માનિત કરાયા PM મોદી
બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો બદલ પીએમ મોદીને યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
અબુધાબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. યુએઈના ક્રાઉન પ્રિંસ શેખ મહમદ બિન જાયદ અલ નાહયાનની હાજરીમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા. બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો બદલ પીએમ મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પહેલા ‘ઓર્ડર ઓફ ઝાયદ’થી અનેક વિશ્વ નેતાઓને સન્માનિત કરાયા છે. ચીન, રશિયાના રાષ્ટ્રપતિ અને બ્રિટનના મહારાણીને સન્માનિત કરાયા છે. યૂએઈએ એપ્રિલમાં પીએમ મોદીને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.PM @narendramodi being conferred with the UAE's highest civilian award ‘Order of Zayed’ at Abu Dhabi, UAE pic.twitter.com/zn2PHnbCEp
— PIB India (@PIB_India) August 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement