શોધખોળ કરો
Advertisement
PM મોદીએ શ્રીલંકામાં થયેલા હુમલાની કરી નિંદા, જાણો શું કહ્યું
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ભારત શ્રીલંકાના લોકો સાથે મજબૂતાઈથી ઊભો છે
કોલંબોઃ શ્રીલંકામાં રવિવારે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં ત્રણ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 35 વિદેશીઓ સહિત 162 લોકોના મોત થયા છે. 400થી વધારે ઘાયલ થયા છે. તમામ વિસ્ફોટ આશરે એક જ સમયે થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી હતી. મોદીએ કહ્યું કે, અમારા વિસ્તારમાં બર્બરતા માટે કોઈ જગ્યા નથી. ભારત શ્રીલંકાના લોકો સાથે મજબૂતાઈથી ઊભો છે. તેમને મૃતકો અને ઘાયલો પ્રત્યે દુખ વયક્ત કર્યું.
આ ઉપરાંત પીએમ મોદીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં ચૂંટણી સભાને સંબોધતા શ્રીલંકામાં થયેલા હુમલા સંદર્ભે કહ્યું કે, ભારત શ્રીલંકા સાથે ઊભું છે. આવી કટોકટીમાં ભારત શ્રીલંકાને શક્ય તેટલી મદદ કરશે.Strongly condemn the horrific blasts in Sri Lanka. There is no place for such barbarism in our region. India stands in solidarity with the people of Sri Lanka. My thoughts are with the bereaved families and prayers with the injured.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 21, 2019
#WATCH: PM Narendra Modi in Chittorgarh,Rajasthan, says, "India stands with the citizens of Sri Lanka, in such a crisis India will do whatever it can to help Sri Lanka." #SriLankaBlasts pic.twitter.com/T2eHlxFpGK
— ANI (@ANI) April 21, 2019
શ્રીલંકામાં પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં સીરિયલ બ્લાસ્ટ, 156નાં મોત, 400 ઘાયલ વિંગ કમાન્ડર અભિનંદને ખરોચ પણ ના આવે તે માટે પાકિસ્તાનને ચેતવણી આપી દીધી હતી: PM મોદીTerming them as cold-blooded and pre-planned barbaric acts, Prime Minister Narendra Modi pointed out that these attacks were another grim reminder of the most serious challenge posed to the entire humanity by terrorism in our region and the entire world. https://t.co/r9kvM0v6LE
— ANI (@ANI) April 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion