શોધખોળ કરો

Police Officer Serial Rapist: 18 વર્ષની સર્વિસમાં 24 રેપ.... સીરિયલ રેપિપ્સ નીકળ્યો પોલીસ અધિકારી

2000 અને 2021 ની વચ્ચે ઘટેલી આ ઘટનાઓ માટે મેટ્રૉપોલિટન પોલીસે માફી માંગી છે. કેરિકની ગર્લફ્રેન્ડે પમ તેને લઇને કેટલાય ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

London Rapist Police Officer: લંડન મેટ્રૉપૉલિટન પોલીસ (MET)ના એક સેવારત અધિકારીએ 24 રેપ સહિત 49 યૌન અપરાધ સ્વીકાર કર્યા છે. સ્કાય ન્યૂઝ બ્રૉડકાસ્ટરના અનુસાર, 48 વર્ષીય અધિકારી ડેવિડ કેરિક (David Carrick) એ 18 વર્ષની પોતાની સર્વિસ દરમિયા આ બળાત્કારોને અંજામ આપ્યો, આમાં 12 મહિલાઓ વિરુદ્ધ બળાત્કારના 24 મામલા છે. 

2000 અને 2021 ની વચ્ચે ઘટેલી આ ઘટનાઓ માટે મેટ્રૉપોલિટન પોલીસે માફી માંગી છે. કેરિકની ગર્લફ્રેન્ડે પમ તેને લઇને કેટલાય ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ડેવિડ કેરિક 2001 માં મેટ્રૉપોલિટન પોલીસમાં સામેલ થયો હતો, તેને શરૂઆતમાં મર્ટન અને બાર્નેટમાં એક રિસ્પૉન્સ અધિકારી તરીકે કામ કર્યુ. 2009 માં તેને સંસદીય અને રાજકીય સુરક્ષા કમાનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, આ ડિપાર્ટમેન્ટમાં તે ધરપકડ અને સસ્પેન્સશન સુધી ટકી રહ્યો. 

પોલીસની નિષ્ફળતા - 
ડેવિડના સસ્પેન્શન બાદ હવે યૂનાઇટેડ કિંગડમમાં પોલીસ પર તપાસની માંગ થવા લાગી છે. પોલીસ પર વિશ્વાસ કરવા પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. કેટલીય મહિલા અધિકારીઓએ પહેલા હસ્તક્ષેપ ના કરવા પર મેટ પોલીસની નિષ્ફળતાની નિંદા કરી છે, બ્રિટનની સંસ્થા એન્ડ વાયલેન્સ અગેન્સ્ટ વીમેન્ટે ટ્વીટ કર્યુ કે આ ''સંસ્થા સંકટ છે. કેરિકના આ ખરાબ કામ અને વ્યવહાર વિશે મેટને ખબર હતી અને તે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. 

Orissa High Court: 'લગ્નનું વચન આપી સહમતિથી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર નહી': Orissa High Court

Orissa Highcourt On Physical Relationship: ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં મોટો ચુકાદો આપતા કહ્યું કે લગ્નનું વચન આપીને પુખ્ત વયની મહિલા સાથે સહમતિથી સંબંધ બાંધવો એ બળાત્કારની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં વધુમાં કહ્યું કે જો કોઈ મહિલા સંમતિના આધારે સેક્સ કરે છે તો આરોપી વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ફોજદારી કાયદાનો ઉપયોગ કરી શકાશે નહીં.

જસ્ટિસ સંજીબ પાણિગ્રહીની અધ્યક્ષતાવાળી બેંચના જણાવ્યા અનુસાર લગ્નના ખોટા વચનને બળાત્કાર માનવું ખોટું લાગે છે. કારણ કે IPCની કલમ 375 હેઠળ સંહિતાબદ્ધ દુષ્કર્મની માહિતી તેને આવરી લેતી નથી. રેપ કેસની જામીન સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મોટો ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યું હતું કે પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે પુરુષ અને મહિલા એકબીજાને ઓળખતા હતા અને મેડિકલ રિપોર્ટ્સ દર્શાવે છે કે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો નથી. કોર્ટે નીચલી કોર્ટના આરોપીઓને શરતી જામીન આપવાનો પણ આદેશ કર્યો છે. શરત હેઠળ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જામીન હેઠળના આરોપી તપાસ પ્રક્રિયામાં સહકાર આપશે અને પીડિતાને ધમકી આપશે નહીં.

આરોપ છે કે લગ્નના બહાને યુવકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી થોડા દિવસો બાદ ફરાર થઈ ગયો હતો. પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી નીચલી અદાલતે તેની જામીન અરજી ફગાવી દીધા પછી આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જ્યારે મહિલાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવામાં આવે છે ત્યારે IPCની કલમ 375 હેઠળ બળાત્કાર માની શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget