શોધખોળ કરો

રશિયા-યૂક્રેન યુદ્ધ ક્યાં સુધી ચાલશે- પરમાણું યુદ્ધ થશે કે નહીં ? રશિયાના વિદેશમંત્રીએ કર્યો મોટો ખુલાસો

સર્ગેઇ લાવરૉવે એ પણ કહ્યુ કે, પરમાણુ યુદ્ધને લઇને કોઇ વિચાર નથી. તેમને કહ્યું કે, પશ્ચિમી જનતા પર દબામ લાવવા માટે પરમાણુ યુદ્ધની કહાણી કહેવામાં આવી છે.

Ukraine Russia War: રશિયન વિદેશ મંત્રી સર્ગેઇ લાવરૉવે (Sergei Lavrov) ગુરુવારે મૉસ્કો (Moscow) "અંત" સુધી યૂક્રેન (Ukraine) માં પોતાનુ સૈન્ય અભિયાન ચાલુ રાખશે. સર્ગેઇ લાવરૉવનુ માનવુ છે કે કેટલાક વિદેશી નેતા રશિયા વિરુદ્ધ યુદ્ધની તૈયારીઓ કરી રહ્યાં હતા. 

સર્ગેઇ લાવરૉવે એ પણ કહ્યુ કે, પરમાણુ યુદ્ધને લઇને કોઇ વિચાર નથી. તેમને કહ્યું કે, પશ્ચિમી જનતા પર દબામ લાવવા માટે પરમાણુ યુદ્ધની કહાણી કહેવામાં આવી છે. વિદેશ મંત્રીએ કહ્યું- હું એ બતાવવા માગીશ કે પરમાણુ યુદ્ધનો વિચાર રશિયના મગજમાં નથી, પશ્ચિમી રાજનેતાઓના મગજમાં છે અને સતત ફરી રહ્યો છે. સર્ગેઇ લાવરૉવે કહ્યું કે, એટલા માટે તેમને વિશ્વાસ અપાવુ છુ કે અમે કોઇપણ રીતના ઉકસાવા પર અમારુ સંતુલન નહીં  બગડવા દઇએ.

આ પહેલા રવિવારે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) પશ્ચિમ પર પોતાના દેશની વિરુદ્ધ "અનફ્રેન્ડલી" પગલુ ભરવાનો આરોપ લગાવતા કહ્યું કે રશિયા પરમાણુ દળોને હાઇ એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે મૉસ્કોમાં પરમાણુ હથિયારોનુ દુનિયાનુ સૌથી મોટુ શસ્ત્રાગાર અેન બેલેસ્ટિક મિસાઇલનો એક મોટો જથ્થો છે, જે દેશના પ્રતિરોધ દળોની રીઢ છે.  

યૂક્રેનના રાષ્ટ્રપતિ પર લગાવ્યો મોટો આરોપ - 
રશિયન દ્વારા યૂક્રેન પર આક્રમણ કરવાના એક અઠવાડિયા બાદ, રાજ્ય ટેલિવીઝનની સાથે એક ઇન્ટરવ્યૂમાં પોતાની ટિપ્પણીનુ સમર્થન કરવા માટે કોઇ સબૂત ના આપતા, તેમને કહ્યું કે, યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelensky) એ, જે યહૂદી છે, પણ "એક એવા સમાજની અધ્યાક્ષતા કરવાનો આરોપ લગાવ્યો જ્યાં નાઝીવાદ ફૂલીફળી રહ્યો છે.”

રશિયા વાતચીત માટે તૈયાર - 
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરૉવેએ કહ્યું કે, રશિયા સમાનતાના આધારે અને એકબીજાના હિતોને ધ્યાનમાં રાખતા વાતચીત કરવા માટે તૈયાર છે. તેમને કહ્યું કે રશિયાનો અનુરોધ ન્યૂનતમ છે અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના સ્ટેન્ડ પર સતત અડેલા છે.

આ પણ વાંચો....... 

ગુજરાતના આ ક્રિકેટરને BCCIના કૉન્ટ્રાક્ટમાં A ગ્રેડમાંથી સીધો C ગ્રેડમાં મૂકી દેવાયો, પૂજારા-રહાણેના ગ્રેડ પણ ઘટ્યા

Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત

Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન

Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન

ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા

CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આ પોસ્ટ પર ભરતી બહાર પડી, જાણો કેટલો છે પગાર અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget