શોધખોળ કરો

South Africa: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી ફ્રોડ કેસમાં દોષીત, કોર્ટે સંભળાવી સાત વર્ષની સજા

આશીષ લતા રામગોબિન પર બિઝનેસમેન એસઆર મહારાજ સાથે ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો હતો.

દક્ષિણ આફ્રીકા (South Africa)માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની પ્રપૌત્રી (Great-granddaughter)નો ફ્રોડના કેસમાં સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. 56 વર્ષીય આશીષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin)ને સોમવારે ડરબનની કોર્ટે છ મિલિયન રેન્ડ (દક્ષિણ આફ્રીકાની કરન્સી)ના ફ્રોડના કેસમાં દોષીત જણાઈ અને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.

આશીષ લતા રામગોબિન પર બિઝનેસમેન એસઆર મહારાજ સાથે ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો હતો. મહારાજે રામગોબિનને ભારતથી એક અસ્તિત્વમાં ન હોય તેવી ખેપ માટે કસ્ટ અને ડ્યૂટીને કથિત રીતે ક્લિયરન્સ માટે 6.2 મિલિયન રેન્ડ આપ્યા. સાથે જ મહારાજાએ નફામાં ભાગ આપવાનું પણ વચન આપ્યું હતું. લતા રામગોબિનને ડરબનની સ્પેશ્યલાઈઝ્ડ કોમર્શિયલ ક્રાઈમ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી અને દોષી ગણાવ્યા બાદ તેની વિરૂદ્ધ અપીલ કરવાથી પણ તેને અટકાવી દીધી છે.

2015માં શરૂ થઈ કેસ પર સુનાવણી

લતા રામગોબિન જાણીતા અધિકાર કાર્યકર્તા ઇલા ગાંધી (Ela Gandhi) અને દિવંગત મેવા રામગોબિંદ (Mewa Ramgobind)ની દીકરી છે. લતા રામગોબિન વિરૂદ્ધ 2015માં કેસની સુનાવણી શરૂ થઈ હતી. રાષષ્ટ્રિય અભિયોજન પ્રાધિકરણ (NPA)ના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યું હતું કે, રામગોબિન સંભવિત રોકાણકારોને એ સમજાવવા માટે કથિત રીતે નકલી ચલણ અને દસ્તાવેજ આપ્યા હતા કે ભારતથી લિનના ત્રણ કેન્ટેનર મોકલવામાં આવી રહ્યા છે. તે સમયે લતા રામગોબિનને 50,000 રેન્ડ પર જામીન મળી ગયા હતા. જોકે સોમવારે આ મામલે તેને દોષી ગણવામાં આવ્યા અને જેલની સજા સંભળાવવામાં આવી.

જાણીતા માનવાધિકાર કાર્યકર્તા છે મહાત્મા ગાંધીના વંશજ

જણાવીએ કે, રામગોબિન NGO ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર નોન-વાયલન્સ’માં સહભાગી વિકાસ પહેલના સંસ્થાપક અને કાર્યકારી ડાયરેક્ટર હતા. અહીં તેમણે ખુદને પર્વાયરણ, સામાજિક અને રાજનીતિક હિતો પર ધ્યાન આપનારી એક કાર્યકર્તા તરીકે ગણાવ્યા હતા. મહાત્મા ગાંધીના અનેક વંશજ માનવાધિકાર કાર્યકર્તા છે અને તમાંથી લતા રામગોબિનને પિતરાઈ ભાઈ કીર્તિ મેનન, સ્વર્ગીય સતીશ ધુપેલિયા અને ઉમા ધુપેલિયા-મેસ્ત્રી સામેલ છે.  રામગોબિનની માતા ઇલા ગાંધીને વિશેષ કરીને તેના પ્રયત્નો માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી છે. તેમણે ભારત અને દક્ષિણ આફ્રીકા બન્નેમાં રાષ્ટ્રીય સન્માન મળ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget