શોધખોળ કરો

વિશ્વભરમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખને પાર, 51,000થી વધારે લોકોના મોત

ભારતમાં 2543 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે અને અત્યાર સુધી 53 લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ 10 લાખાને પાર કરી ગયા છે, જ્યારે 51 હજારથી વધારે લોકોના મોત થયા છે. એએફપી દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર આ જાણકારી સામે આવી હતી. વિશ્વભરમાં દેશો દ્વારા બહાર પાડવામાં આવતા સત્તાવાર આંકડા અને વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાના આધારે એએફપીએ ગણતરી કરી છે. એએફપી અનુસાર વિશ્વભરના 188 દેશોમાં કોરોના વાયરસના ઓછામાં ઓછા 10,00,036 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 51,718 લોકોના મોત થયા છે. જ્યારે વર્લ્ડોમીટર જે કોરોના વાયરસના આંકડાની જાણકારી આપે છે તે અનુસાર 10,15,059 લોકો અત્યાર સુધી આ બીમારીથી સંક્રમિત છે અને 53,167 લોકોના તેના કારણે મોત થયા છે. જોકે વિશ્વભરમાં 212,035 લોકો આ બીમારીથી ઠીક પણ થયા છે. અમેરિકામાં સ્થિતિ ભયાનક વિશ્વની મહાશક્તિ અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધીને 244,877 થઈ ગઈ છે અને અહીં આ મહામારીને કારણે 6070 લોકોના મોત થયા છે. જ્યારે આ ઉપરાંત 10,403 લોકો આ બીમારીથી ઠીક થયા છે. ઇટલીમાં 13,000થી વધારેના મોત ઈટલીમાં હાલમાં 1,15,242 લોકો આ મહામારીના ઝપેટમાં આવ્યા છે અને કુલ 13915 લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અહીં રિકવર થનાર લોકોની સંખ્યા 18278 છે. સ્પેનમાં 10 હજારથી વધારે લોકોએ ગુમાવ્યા જીવ સ્પેનમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 112065 કેસ સામે આવી ચૂક્યા છે અને કુલ 10348 લોકો મોતના મુખમાં હોમાયા છે. જોકે અહીં પણ 26743 લોકો આ બીમારી બાદ ઠીક પણ થયા છે. ફ્રાન્સમાં 5000થી વધારે લોકોના મોત ફ્રાન્સમાં 59105 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને અહીં 5387 લોકો મોતને ભેટ્યા છે. ભારતમાં 2500થી વધારે લોકો કોરોના પોઝિટિવ ભારતમાં 2543 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે અને અત્યાર સુધી 53 લોકોના મોત થયા છે. કુલ 189 લોકો રિકવર પણ થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget