શોધખોળ કરો

નાઇટ ક્લબમાં નશામાં મહિલાની બે સ્ટુડન્ટ સાથે થઈ મુલાકાત, લઈ ગયા મેન્ટેનન્સ રૂમમાં ને.....

ઘટના બાદ તેમણે મહિલાના કપડા પણ બદલી નાંખ્યા હતા અને બાદમાં તેને ટોયલેટમાં એકલી મૂકીને ભાગી ગયા હતા. ઘટનાની માત્ર 6 મિનિટ પહેલા નાઇટ ક્લબના ડાંસફ્લોર પર મહિલાની આ બંને સ્ટુડન્ટ્સ સાથે મુલાકાત થઈ હતી.

લંડનઃ એક નાઇટ ક્લબમાં મહિલાની બે ધનિક સ્ટુડન્ટ સાથે મુલાકાત થઈ હતી. મુલાકાતની માત્ર 6 મિનિટમાં જ બંનેએ મહિલા પર રેપ કર્યો હતો. લંડનમાં થયેલી ગેંગરેપની આ ઘટનામાં બ્રિટિશ કોર્ટે ઈટાલીના બંને વિદ્યાર્થીઓને દોષી જાહેર કર્યા હતા. ઘટના દરમિયાન મહિલા નશામાં હોવાના કારણે કોર્ટે માન્યું કે, તે સહમતિ આપવાની સ્થિતિમાં નહોતી. નાઇટ ક્લબમાં નશામાં મહિલાની બે સ્ટુડન્ટ સાથે થઈ મુલાકાત, લઈ ગયા મેન્ટેનન્સ રૂમમાં ને..... (પ્રતીકાત્મક તસવીર) ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં મહિલા પર રેપમાં દોષી જાહેર થયેલા સ્ટુડન્ટ ઓરલાન્ડો (ઉ.25) અને લોરેન્ઝો કોસ્ટાન્ઝો (ઉ.26) સેલિબ્રેશન કરતા અને ગળે મળતા જોવા મળે છે. બંને વિદ્યાર્થીએ મહિલાને નાઇટ ક્લબના મેન્ટેનન્સ રૂમમાં લઈ જઈને રેપ કર્યો હતો. નાઇટ ક્લબમાં નશામાં મહિલાની બે સ્ટુડન્ટ સાથે થઈ મુલાકાત, લઈ ગયા મેન્ટેનન્સ રૂમમાં ને..... (પ્રતીકાત્મક તસવીર) ઘટના બાદ તેમણે મહિલાના કપડા પણ બદલી નાંખ્યા હતા અને બાદમાં તેને ટોયલેટમાં એકલી મૂકીને ભાગી ગયા હતા. ઘટનાની માત્ર 6 મિનિટ પહેલા નાઇટ ક્લબના ડાંસફ્લોર પર મહિલાની આ બંને સ્ટુડન્ટ્સ સાથે મુલાકાત થઈ હતી. રેપ બાદ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેથી તેના સર્જરી પણ કરાવવી પડી હતી. ઘટના અંગે વિદ્યાર્થીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, મહિલાએ સેક્સ માટે સહમતિ આપી હતી. પરંતુ જજે કહ્યું કે આ પ્રકારના મામલામાં પૂરતી જેલની સજા થાય છે. અમદાવાદમાં વાહન ચાલકો પર રાત્રે પણ નજર રાખશે ત્રીજી આંખ, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો પડશે ભારે કબીર સિંહની સફળતા બાદ શાહિદ કપૂરને મળી સાઉથની ફિલ્મની ઓફર, મળશે અધધ રૂપિયા ધોનીના ભવિષ્યને લઈ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- હું તેની સાથે......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Embed widget