શોધખોળ કરો

Russia Ukraine War: કીવ પર રશિયાના ભયંકર બૉમ્બમારામાં યૂક્રેનની હૉટ એક્ટ્રેસનુ મોત, જાણો વિગતે

રિપોર્ટ છે કે 67 વર્ષીય થિએટર એક્ટ્રેસ Oksana Shvets નુ નિધન કીવ પર રશિયન સેના દ્વારા કરવામાં આવેલા રૉકેટ હુમલાના કારણે થયુ છે.

Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનુ નામ નથી લઇ રહ્યું. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલુ આ યુદ્ધ એટલે સુધી પહોંચી ગયુ છે કે રશિયા અને યૂક્રેનના સૈનિકો સામ સામે આવ્યા બાદ હવે નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. યૂક્રેનમાં હજારો લોકો યુદ્ધમાં ગુવ ગુમાવી ચૂક્યા છે. હવે રિપોર્ટ છે કે, યૂક્રેનની એક એક્ટ્રેસ પણ આ હુમલાનો ભોગ બની છે. 

યૂક્રેનીયન એક્ટ્રેસ Oksana Shvets રશિયન સેનાના હુમલામાં ઠાર મરાઇ છે. રિપોર્ટ છે કે 67 વર્ષીય થિએટર એક્ટ્રેસ Oksana Shvets નુ નિધન કીવ પર રશિયન સેના દ્વારા કરવામાં આવેલા રૉકેટ હુમલાના કારણે થયુ છે. Oksana Shvetsના નિધનની ખબર Young Theatre Communityએ આપી છે. અહીં Oksana એ લાંબા સમય સુધી કામ કર્યુ હતુ. થિએટર સાથે જોડાયેલી Oksana Shvets કીવમાં થયેલા રૉકેટ હુમલામાં મૃત્યુ પામી છે. થિએટર કૉમ્યુનિટીએ આ વાતની જાણકારી ફેસબુક પૉસ્ટ દ્વારા આપી છે.  

તેમને બતાવ્યુ કે, એક રહેણાંક વિસ્તારમાં બિલ્ડિંગ પર રશિયન સેનાના રૉકેટ હુમલામાં Oksana Shvetsનુ મોત થઇ ગયુ છે. આગળ તેમને કહ્યું કે, Oksanaને શ્રદ્ધાંજલિ આપી અને યુદ્ધ પર પોતાની નારાજગી પણ જાહેર કરી. તેમને કહ્યું કે, તેમની જમીન પર આવેલા દુશ્મનને કોઇ માફ નહીં કરે.

Oksana Shvets યૂક્રેનની એક હૉટ અને જાણીતી એક્ટ્રેસ હતી. તેના કામને યૂક્રેનમાં ખુબ પસંદ કરવામાં આવતુ હતુ. એટલુ જ નહીં તેને યૂક્રેનના સૌથી મોટા આર્ટિસ્ટિક સન્માન Honored Artist of Ukraineથી પણ સન્માનિત કરવામાં આવી ચૂકી હતી. 

તેને Ivan Franko Theater અને Kiev State Institute of Theater Arts માં અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત તેને Ternopil Music and Drama Theater અને Kiev Theater of Satireની સાથે પણ કામ કર્યુ હતુ.

આ પણ વાંચો........ 

યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો

IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય

કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા

Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત

Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget