શોધખોળ કરો
Advertisement
ચીનને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ પડ્યા નરમ, કહ્યું- વિશ્વ અને ચીન સાથે મળીને કરીશું કામ
અમેરિકાએ તાજેતરમાં ચીનની વિમાન કંપનીઓ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી.
વોશિંગ્ટનઃ કોરોના મહામારી બાદ ચીન સતત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાન પર રહ્યું છે. વિશ્વભરમાં વાયરસ ફેલાવવા માટે ચીનને જવાબદાર ગણાવી રહ્યા છે. પરંતુ અચાનક ટ્રમ્પના વલણમાં આવેલો ફેરફાર ચોંકાવનારો છે.
ટ્રમ્પનું ચીન પ્રત્યેનું વલણ નરમ પડ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, અમે દુનિયા સાથે કામ કરી રહ્યા છીએ અને ચીન સાથે પણ કરીશું. અમે બધા સાથે કામ કરીશું પરંતુ જે થયું તે ક્યારેય થવું જોઈતું નહોતું.
અમેરિકાએ તાજેતરમાં ચીનની વિમાન કંપનીઓ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. પરંતુ શુક્રવારે મર્યાદીત સંખ્યામાં ઉડાનને મંજૂરી આપવાનું કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement