શોધખોળ કરો
Advertisement
ચીને જો બાઇડેનને અભિનંદન આપવાનો કર્યો ઈનકાર, કહી આ વાત
રશિયા, મેક્સિકો. ચીને બાઇડેનને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે બદલ અભિનંદન આપ્યા નથી.
બીજિંગઃ ચીને સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા બનેલા જો બાઇડેનને અભિનંદન આપવાનો ઈનકાર કર્યો હતો. ચીને કહ્યું, અમેરિકાના ચૂંટણા પરિણામ દેશના કાનૂન અને પ્રક્રિયાને અનુરૂપ હોવા જોઈએ. ચીને બાઇડેન અને કમલા હેરિસની જીત પર હડુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
ચીન એવા કેટલાક દેશોમાં સામેલ છે જેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ પર હજુ નિવેદન નથી આપ્યું તેવા પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, આપણે જોયું છે કે બાઇડેને ચૂંટણી જીત્યા હોવાની જાહેરાત કરી છે. અમારું માનવું છે કે અમેરિકાના ચૂંટણી પરિણામ યોગ્ય પ્રક્રિયા અંતર્ગત જાહેર થવા જોઈએ. શું તમે ટ્રમ્પનું વલણ સ્પષ્ટ કરે તેની રાહ જોશો? જેના જવાબમાં કહ્યું, અમે આંતરરાષ્ટ્રીય પરંપરાનું પાલન કરીશું.
રશિયા, મેક્સિકો. ચીને બાઇડેનને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે બદલ અભિનંદન આપ્યા નથી. ટ્રમ્પે ડેમોક્રેટિક હરિફ બાઇડેન સામે હાર માનવાનો ઈન્કાર કરી દીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement