શોધખોળ કરો

કાશ્મીર પર ઇમરાનનો પ્રોપગેન્ડા ફરી થયો ફેલ, ડોનાલ્ડ ટ્રમ્પે ઉડાવી જોરદાર મજાક, જાણો વિગતે

પ્રેસ કોન્ફરન્સમાં અન્ય એક પત્રકારે કહ્યું કે, કાશ્મીરમાં 50 દિવસથી ઈન્ટરનેટ, ફૂડ બધુ બંધ છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન ગઈકાલે જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા તો તેમણે એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. મધ્યસ્થીની ફરી વાત કરવામાં આવી તો જૂની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે, “જો ભારત અને પાકિસ્તાન બંને સહમત હશે તો તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે.” અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, “હું મધ્યસ્થતા માટે તૈયાર છું. આ એક જટિલ મુદ્દો છે, પરંતુ જો બંને પક્ષ તૈયાર છે તો હું પણ તૈયાર છું.” પ્રેસ કોન્ફરન્સમાં અન્ય એક પત્રકારે કહ્યું કે, કાશ્મીરમાં 50 દિવસથી ઈન્ટરનેટ, ફૂડ બધુ બંધ છે. તેના પર ટ્રમ્પે કહી દીધું કે, આવા પત્રકાર તમે ક્યાંથી લાવો છો. તેના પર ઈમરાન ખાન પણ નીચું જોઈ ગયા. મુલાકાત દરમિયાન ઈમરાન પડોશી દેશોની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે તેમણે અફઘાનિસ્તાન, ભારત અને ઈરાનનો ઉલ્લેખ કર્યો. તેના પર ટ્રમ્પે કહી દીધું કે, તમારો પડોશી ઘણો મિત્રતાભાવ રાખનારો છે. ટ્રમ્પે પત્રકારોના સવાલોની મજાક પણ ઉડાવતા રહ્યા. એક પત્રકારે કહ્યું કે, અમેરિકામાં આટલા સારા રાષ્ટ્રપતિ પહેલી વખત બન્યા છે, તેના પર ટ્રમ્પ બોલ્યા કે તમે એવું માનો છો, પણ હું તો પાકિસ્તાન પર ઘણો કડક છું. તેમણે કહ્યું કે, કાલે મેં એક સ્ટેટમેન્ટ આપ્યું. 50 હજાર લોકો ત્યાં હતા અને એક શાનદાર પ્રોગ્રામ થયો. તેઓ હાઉડી મોદીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. એક પત્રકારે કહ્યું કે, કાશ્મીરનું સમાધાન નીકાળવા પર તમને નૉબેલ પુરસ્કાર મળી શકે છે. આના પર ટ્રમ્પે કહ્યું કે, “ઘણી ચીજો છે જેના પર મને નોબેલ પ્રાઇઝ મળી શકે છે.” તેમણે કહ્યું કે, “બરાક ઓબામાને નૉબેલ પ્રાઇઝ મળ્યું તો તેમને પણ નહોતી ખબર કે કેમ મળ્યું.” ટ્રમ્પે વધુમાં એમ પણ કહ્યું કે, ન્યૂયોર્કમાં ઘણા પાકિસ્તાની રહે છે, જે ઘણા સારા છે. તેમણે કહ્યું કે ,મારા પીએમ મોદી અને પીએમ ઈમરાન ખાન બંને સાથે સારા સંબંધો છે. કાશ્મીર પર તેમણે કહ્યું કે, હંમેશા સમાધાનની જગ્યા હોય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા

Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

Embed widget