શોધખોળ કરો

General Knowledge: આ છે વિશ્વનું સૌથી લાંબું જીન્સ પેન્ટ, માત્ર બટનનું વજન છે 3600 કિલો

General Knowledge: આ જીન્સ વિશે વાત કરતા કંપનીએ કહ્યું કે તેને બનાવવામાં કુલ 18 દિવસનો સમય લાગ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ માટે 30 મજૂરો દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા.

General Knowledge: વિશ્વ રેકોર્ડ બનાવવા માટે વ્યક્તિ કંઈ પણ કરે છે. તાજેતરમાં, ચીને વિશ્વનું સૌથી મોટું જીન્સ બનાવવા માટે એટલું કાપડ ખર્ચ્યું છે કે તે ઘણા લોકો માટે જીન્સ પેન્ટ બનાવી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં બનેલ દુનિયાના સૌથી મોટું જીન્સ પીસાના મીનાર કરતા પણ મોટું છે. ચાલો હવે તમને આ વર્લ્ડ રેકોર્ડ વિશે વિગતવાર જણાવીએ.

જીન્સ કેવી રીતે બનાવવામાં આવ્યું?

વિશ્વનું સૌથી મોટું જીન્સ બનાવવા માટે 30 કારીગરોએ 18 દિવસ સુધી કામ કર્યું. આ કામ કરવા માટે એક ચાઇનીઝ કપડા ઉત્પાદક કંપનીએ 30 કર્મચારીઓને ફક્ત એક જીન્સ બનાવવા  18 દિવસ માટે કામ કરવા માટે રાખ્યા. જ્યારે આ જીન્સ તૈયાર થયપં ત્યારે તેમની લંબાઈ 76.34 મીટર હતી. જ્યારે પીસાના મીનારની લંબાઈ 55 મીટર છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું

આ 76.34 મીટર લાંબી જીન્સ 28 સપ્ટેમ્બર 2024ના રોજ દુનિયા સામે લાવવામાં આવી હતી. ચીનના ગુઆંગસી શહેરમાં જ્યારે આ જીન્સ લોકોને બતાવવામાં આવ્યું તો તેઓ દંગ રહી ગયા. આટલી મોટું જીન્સ તેણે તેના જીવનમાં ક્યારેય જોયું ન હોતું. આ જીન્સની કમરની વાત કરીએ તો તેની સાઈઝ 58.164 મીટર હતી. ચીન પહેલા વિશ્વનું સૌથી લાંબું જીન્સનો રેકોર્ડ પેરિસમાં હતો. આ જીન્સની લંબાઈ 65.60 મીટર હતી. એટલે કે ચીનમાં બનેલી જીન્સ આ જીન્સ કરતા લગભગ 11 મીટર લાંબી હોય છે.

આ જીન્સ વિશે વાત કરતા કંપનીએ કહ્યું કે, તેને બનાવવામાં કુલ 18 દિવસનો સમય લાગ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ માટે 30 મજૂરો દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ જીન્સના બટનનું વજન 3.6 ટન છે. એટલે કે આશરે 3600 કિ.ગ્રા. આ સિવાય તેમાં 7.8 મીટર લાંબુ ઝિપર છે. આ ઝિપર સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે. એટલે કે તેને ક્યારેય કાટ લાગશે નહીં. આ અંગે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો આ જીન્સ વિશે લખી રહ્યા છે કે જો તેને થાંભલા પર લટકાવવામાં આવે તો તે મોટા વિસ્તાર માટે તંબુનું કામ કરશે. ઘણા લોકો તેને પૈસા, કપડાં અને સમયનો બગાડ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો...

General Knowledge: શું હોય છે ડિજિટલ રેપ અને આરોપીને કેટલી મળે છે સજા?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget