શોધખોળ કરો

આમીર ખાનની દીકરી ઈરાએ ખુલ્લેઆમ આ હિન્દુ યુવક સાથે કર્યો પ્રેમનો એકરાર, બન્ને ફાર્મહાઉસમાં મનાવી રહ્યાં છે વેલેન્ટાઇન વીક, જુઓ તસવીરો....

1/10
2/10
(Photo Credit- Ira Khan Instagram)
(Photo Credit- Ira Khan Instagram)
3/10
ડિસેમ્બર 2019માં ઇરા અને મ્યૂજિક કમ્પૉઝર મિશાલનો બ્રેકઅપ થઇ ગયો, 23 વર્ષની ઇરાએ પોતાના બ્રેકઅપને લઇને ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ પણ શેર કરી હતી.

4/10
થોડાક સમય પહેલા ઇરાએ ખુલાસો કર્યો હતો કે તે ગયા વર્ષથી જ ક્લિનિકલ ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે. આજકાલ તે તેનાથી બહાર આવી ગઇ છે. રડવાનુ, ખાવાનુ, અને ઊંઘવાનુ તે તેનુ એકમાત્ર રૂટીન બની ગયુ છે.

5/10
નુપુરની સાથે ઇરાના રિલેશનની ખબરો ગયા વર્ષે ઓક્ટોબરમાં ઉડવા લાગી હતી, ત્યારે ઇરાએ તેના નામનુ ટેટૂ ત્રોફાવ્યુ હતુ.

6/10
મિશાલ કૃપલાનીના બ્રેકઅપ બાદ ઇરાને નુપુર સાથે પ્રેમ થયો છે, રિપોર્ટનુ માનીએ તો ઇરાને કૉવિડ લૉકડાઉન દરમિયાન નુપુર શિખરે સાથે પ્રેમ થયો. નોંધનીય છે કે નુપુર શિખર સેલિબ્રિટી ફિટનેસ કૉચ છે, હાલ તે મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને સુષ્મિતા સેનને ટ્રેન કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે ઇરા ખાન હિન્દુ યુવક નુપુરને ડેટ કરી રહી છે.

7/10
ઇરા અને નુપુર આમિર ખાનના મહાબળેશ્વર ખાન ફાર્મહાઉસ પર વેલેન્ટાઇન વીક મનાવવા ગયા હતા, આ દરમિયાન બન્નેએ એકબીજાની સાથે ખુબ સમય વિતાવ્યો હતો. રિપોર્ટ એ પણ છે કે નુપુરની મલુકાત પોતાની માં રીના દત્તા સાથે પણ કરાવી હતી, બન્નેએ દિવાળીનો તહેવાર પણ એકસાથે સેલિબ્રેટ કર્યો હતો.

8/10
ઇરાએ નુપુરની સાથે કેટલીય રૉમેન્ટિક તસવીરો શેર કરી જેમાં તેની આંખોમાં આંખો નાંખીને જોઇ રહી છે. ઇરાએ લખ્યું- તારી સાથે અને તારા માટે વાયદો કરવો મારા માટે સન્માનની વાત છે. ઇરાએ પૉસ્ટમાં નુપુરને ડ્રીમ બૉય બતાવ્યો. ઇરાની આ પૉસ્ટ જોઇને તેના ફ્રેન્ડ્સ અને ફેને તેને શુભેચ્છાઓ પાઠવવાની શરૂ કરી દીધી.

9/10
વેલેન્ટાઇન ડે પહેલા પ્રૉમિસ ડેના પ્રસંગે ઇરાએ નુપુર સાથે પ્રેમનો ઇજહાર કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ શેર કરી છે.

10/10
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઇરા ખાન સૌથી પૉપ્યુલર સ્ટાર કિડ્સમાંની એક છે. જોકે ઇરાએ બૉલીવુડમાં એન્ટ્રી નથી કરી, પરંતુ સોશ્યલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ બહુ લાંબી છે. ખરેખરમાં ઇરા ખાને વેલેન્ટાઇન ડે પહેલા પોતાના પ્રેમનો ખુલ્લેઆમ એકરાર કરી દીધો છે. ઇરાએ પિતાના ફિટનેસ ટ્રેનર નુપુર શિખરેની સાથે પોતાના રિલેશનશીપ પર મહોર લગાવી દીધી છે.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget