શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Subsidy: પાક પર દવાના છંટકાવ માટે મળે છે 50 ટકા સબસિડી, આ રીતે ઉઠાવો લાભ
Agriculture Subsidy: ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવાથી ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા 480 ખર્ચ થશે. સરકાર આના પર પચાસ ટકા એટલે કે 240 રૂપિયા સબસિડી આપશે.
ખેડુત ભાઈઓ ખેતરોમાં ઉગાડવામાં આવતા પાકની સારી ઉપજ સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રકારના કામ કરે છે. પાક સારો રહે અને જીવાતોથી પ્રભાવિત ન થાય તેની ખાતરી કરવા માટે તેના પર જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે સારા સમાચાર છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 31 Jan 2024 05:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion