શોધખોળ કરો

શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?

PM Kisan Yojana Eligibility: ઘણી વાર ઘણા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું તે ખેડૂતો જે અન્યની જમીન પર ખેતી કરે છે તેમને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મળે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
PM Kisan Yojana Eligibility: ઘણી વાર ઘણા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું તે ખેડૂતો જે અન્યની જમીન પર ખેતી કરે છે તેમને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મળે છે. ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. જેનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હતું.

2/6
ભારત સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 આપવામાં આવે છે. આ રૂપિયા 4 મહિનાના સમયગાળામાં  2,000 રૂપિયાના 3 હપ્તામાં DBT દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

3/6
અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. કુલ 9 કરોડ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે.

4/6
આ પ્રશ્ન ખેડૂતોના મનમાં વારંવાર આવે છે. શું તે ખેડૂતો યોજના હેઠળ કોઈ લાભ મેળવી શકે છે જેમની પાસે પોતાની જમીન નથી. જેઓ બીજાની જમીન પર ખેતી કરે છે.

5/6
આવા ખેડૂતોને કિસાન યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી. કિસાન યોજના હેઠળ તે ખેડૂતોને જ લાભ આપવામાં આવે છે. જેના નામે જમીન નોંધાયેલ છે.

6/6
અને આ જ કારણ છે કે ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. ગયા મહિને વડાપ્રધાન મોદીએ વારાણસીથી કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો હતો.

ખેતીવાડી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Embed widget