શોધખોળ કરો
Weekly Tarot Horoscope: એપ્રિલનું બીજું સપ્તાહ કઇ રાશિ માટે પસાર થશે શાનદાર, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope: 7 એપ્રિલથી નવુ સપ્તાહ શરૂ થઇ રહ્યું છે. આ એપ્રિલનું બીજું સપ્તાહ મેષથી મીન રાશિના લોકો માટે કેવું પસાર થશે જાણીએ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 7 છે, લકી ડે છે બુધવાર અને અઠવાડિયાની ટીપ- તમારી પત્નીને ભેટ આપો, તમારું ભાગ્ય મજબૂત બનશે.
2/12

વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 8 છે, શુભ દિવસ મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- સૂર્યદેવને નિયમિત જળ ચઢાવો, લાભ થશે.
Published at : 05 Apr 2025 10:18 AM (IST)
આગળ જુઓ





















