શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tarot Card Horoscope: ટૈરો કાર્ડ રીડિંગ મુજબ આ 6 રાશિના લોકો માટે આગામી સપ્તાહ રહેશે મહત્વનું, જાણો સાપ્તાહિક રાશિફળ
Horoscope 27 January 2024: ટેરોટ કાર્ડ તમારા જીવન વિશે જણાવે છે અને તમારા ભવિષ્ય અને વર્તમાન વિશે પણ માહિતી આપે છે. જાણો મેષ અને મીન રાશિ વિશે શું કહે છે ભાગ્યના સિતારા
![Horoscope 27 January 2024: ટેરોટ કાર્ડ તમારા જીવન વિશે જણાવે છે અને તમારા ભવિષ્ય અને વર્તમાન વિશે પણ માહિતી આપે છે. જાણો મેષ અને મીન રાશિ વિશે શું કહે છે ભાગ્યના સિતારા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/7fd4b0bab3b91843c9918bbe9c50cfe5170633224546081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7
![Horoscope 27 January 2024: ટેરોટ કાર્ડ તમારા જીવન વિશે જણાવે છે અને તમારા ભવિષ્ય અને વર્તમાન વિશે પણ માહિતી આપે છે. જાણો મેષ અને મીન રાશિ વિશે શું કહે છે ભાગ્યના સિતારા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/f3ccdd27d2000e3f9255a7e3e2c4880078837.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Horoscope 27 January 2024: ટેરોટ કાર્ડ તમારા જીવન વિશે જણાવે છે અને તમારા ભવિષ્ય અને વર્તમાન વિશે પણ માહિતી આપે છે. જાણો મેષ અને મીન રાશિ વિશે શું કહે છે ભાગ્યના સિતારા
2/7
![મેષઃ-મેષ રાશિના લોકોએ આ મહિને સાવધાન રહેવું જોઈએ, માતાના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઓનલાઈન બિઝનેસમાં મંદીને કારણે તમારું ટેન્શન વધી શકે છે. કાર્યસ્થળ પર કોઈ વાતને લઈને વિવાદ ન કરો. તમારી જૂની વાતો રાજકીય મંચ પર મુશ્કેલી ઊભી કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/ae566253288191ce5d879e51dae1d8c37f9a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેષઃ-મેષ રાશિના લોકોએ આ મહિને સાવધાન રહેવું જોઈએ, માતાના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઓનલાઈન બિઝનેસમાં મંદીને કારણે તમારું ટેન્શન વધી શકે છે. કાર્યસ્થળ પર કોઈ વાતને લઈને વિવાદ ન કરો. તમારી જૂની વાતો રાજકીય મંચ પર મુશ્કેલી ઊભી કરી શકે છે.
3/7
![વૃષભઃ- તમે વેપારમાં પ્રગતિ કરશો. જો તમે આજે ક્યાંક ઈન્ટરવ્યુ માટે જઈ રહ્યા છો તો સારી તૈયારી કરો. તમે થાક અનુભવી શકો છો. પરિવારમાં કોઈના સ્વાસ્થ્યમાં સુધારો થશે. લવ લાઈફમાં સંબંધો સુધરશે. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી જોઈએ અને તેમને ચોક્કસપણે પરિણામ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/156005c5baf40ff51a327f1c34f2975bb1ccf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૃષભઃ- તમે વેપારમાં પ્રગતિ કરશો. જો તમે આજે ક્યાંક ઈન્ટરવ્યુ માટે જઈ રહ્યા છો તો સારી તૈયારી કરો. તમે થાક અનુભવી શકો છો. પરિવારમાં કોઈના સ્વાસ્થ્યમાં સુધારો થશે. લવ લાઈફમાં સંબંધો સુધરશે. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી જોઈએ અને તેમને ચોક્કસપણે પરિણામ મળશે.
4/7
![મિથુનઃ- મિથુન રાશિના લોકોને બિઝનેસમાં નવા સ્ત્રોત મળશે.તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે.ઓફિસમાં એવા ઘણા લોકો હશે. જે તમારા કામથી ઈર્ષ્યા કરશે. લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે. પેટની સમસ્યા થઈ શકે છે. પરિવારના લોકો તમારી વાત સાંભળશે. લવ લાઈફમાં લોકો કંઈપણ બોલ્યા વગર તમારી વાત સમજી જશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/799bad5a3b514f096e69bbc4a7896cd942aec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિથુનઃ- મિથુન રાશિના લોકોને બિઝનેસમાં નવા સ્ત્રોત મળશે.તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે.ઓફિસમાં એવા ઘણા લોકો હશે. જે તમારા કામથી ઈર્ષ્યા કરશે. લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે. પેટની સમસ્યા થઈ શકે છે. પરિવારના લોકો તમારી વાત સાંભળશે. લવ લાઈફમાં લોકો કંઈપણ બોલ્યા વગર તમારી વાત સમજી જશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ.
5/7
![કર્કઃ- કર્ક રાશિના લોકોની સકારાત્મક વિચારસરણી તમને ખૂબ આગળ લઈ જશે. જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ છે. કાર્યસ્થળ પર તમારું ધ્યાન કામ પર રહેશે. આજે તમે ઓફિસના કામ માટે પ્રવાસ કરી શકો છો. ધ્યાનથી વાહન ચલાવો, ઈજા થવાની સંભાવના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/d0096ec6c83575373e3a21d129ff8fefe948b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કર્કઃ- કર્ક રાશિના લોકોની સકારાત્મક વિચારસરણી તમને ખૂબ આગળ લઈ જશે. જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ છે. કાર્યસ્થળ પર તમારું ધ્યાન કામ પર રહેશે. આજે તમે ઓફિસના કામ માટે પ્રવાસ કરી શકો છો. ધ્યાનથી વાહન ચલાવો, ઈજા થવાની સંભાવના છે.
6/7
![સિંહઃ- સિંહ રાશિના લોકોએ આજે પોતાના ખર્ચાઓ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. ભાગીદારીના વ્યવસાયમાં, કોઈપણ કાગળ વાંચ્યા વિના સહી ન કરો. આજે ઉધાર ન આપો, જો તમારે કોઈને ઉધાર આપવો હોય તો સાવચેત રહો, પૈસા ગુમાવવાની સંભાવના છે. કાર્યસ્થળ પર બિનજરૂરી દલીલો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/032b2cc936860b03048302d991c3498f32ecb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિંહઃ- સિંહ રાશિના લોકોએ આજે પોતાના ખર્ચાઓ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. ભાગીદારીના વ્યવસાયમાં, કોઈપણ કાગળ વાંચ્યા વિના સહી ન કરો. આજે ઉધાર ન આપો, જો તમારે કોઈને ઉધાર આપવો હોય તો સાવચેત રહો, પૈસા ગુમાવવાની સંભાવના છે. કાર્યસ્થળ પર બિનજરૂરી દલીલો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
7/7
![કન્યા - ભાગીદારીમાં વેપાર કરનારાઓ માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને સારા પરિણામો મળશે, જેના કારણે તમારી ભાગીદારી વધી શકે છે. તમે હંમેશા તમારી ટીમ સાથે ઉભા રહેશો, જેના કારણે તમને લોકો પ્રેમ કરશે. આજે પરિવાર સાથે સમય વિતાવો. લવ લાઈફમાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/18e2999891374a475d0687ca9f989d83647c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કન્યા - ભાગીદારીમાં વેપાર કરનારાઓ માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને સારા પરિણામો મળશે, જેના કારણે તમારી ભાગીદારી વધી શકે છે. તમે હંમેશા તમારી ટીમ સાથે ઉભા રહેશો, જેના કારણે તમને લોકો પ્રેમ કરશે. આજે પરિવાર સાથે સમય વિતાવો. લવ લાઈફમાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે.
Published at : 27 Jan 2024 10:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)